શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ગૂપૂર્ણિમાના પાવન અવસર નિમિતે શહેરના તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગૂપૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતુ ત્યારે શહેરનાં કુવાડવા રોડ ખાતે આવેલ પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, કિશોરભાઈ રાઠોડ, અનિલભાઈ પારેખ, મહેશ રાઠોડ, અશ્વીન મોલીયા, દલસુખ જાગાણી તેમજ વોર્ડ નં.૪ના સ્થાનિક અગ્રણી અશોક લૂણાગરીયા, સંજય ગોસ્વામી, સી.ટી. પટેલ,અનિલ મકવાણા, રસીક પટેલ, જે.બી. આચાર્ય સહિતના સાથે બહોળી સંખ્યામાં અગ્રણીઓએ પૂ. રણછોડદાસજી બાપુનું પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત