રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘના આંગણે રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના બ્રહનાદે ચાલી રહેલી ર૧ દિવસીય સંકલ્પ સિઘ્ધિ સાધનામાં ચોથા તબકકાનું ગઇકાલે સી.એમ. શેઠ પૌષધશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેના પૂ. નમ્રમુનિ મ.સા.ના મુખેથી આચારાંગ સુત્ર પર આગમ વાંચના ફરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહી ભાવિકોએ ધર્મલાભ લીધો હતો.
Trending
- મહાકુંભમાં શાહી સ્નાન ન કરી શકો, તો ઘરે કરો આ કામ,મળશે ખાસ સંયોગનું સંપૂર્ણ પુણ્ય!
- BMW ની R 1300 GS એડવેન્ચર અને S1000 RR ભારત મોબિલિટી એક્સ્પો 2025માં થશે લોન્ચ…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તબિયતની કાળજી લેવી, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો ,મધ્યમ દિવસ.
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ