વાંકાનેર મા વધી રહેલ ટ્રાફીક સમસ્યા ને નિવારવા માટે સીટી પી.એસ.આઈ. આર.પી.જાડેજા સાહેબ તેમજ સ્ટાફ દ્વારા સાંજ ના સમયે ફૂટ પેટ્રોલીંગ હાથ ધરેલ હતુ જેમા વાંઢા લીમડા ચોક થી મેઈન બજાર સહીત આખા શહેર માં ટ્રાફીક ને અડચણ થતા વાહનો ને દુર કરાવી દુકાનદારો ને પોતાની દુકાનો પાસે ટ્રાફીક ને અડચણ નો થાય એવી રીતે વાહનો પાર્ક નો કરવા માટેની સુચના આપેલ આવી રીતે મુખ્ય માર્ગો પર પગપાળા ફરી ને ટ્રાફીક સમસ્યા હલ કરવા મહેનત કરેલ જાડેજા સાહેબ ની આ સરાહનીય કામગીરી થી લોકો મા હર્ષ ની લાગણી છવાઈ હતી.જો આજ રીતે વારંવાર આવુ પેટ્રોલીંગ થતુ રહે તો ટ્રાફીક સમસ્યા માથી વાંકાનેર વાસી ઓ ને ટુંક સમય મા જ રાહત મળી શકે એવુ બુધ્ધીજીવી ઓ મા ચર્ચાય છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.
- નેપાળના આ સુંદર પર્યટન સ્થળો, જેની મુલાકાત જીવનભર યાદ રહેશે
- તમારા ઘરે દાળ અને ચોખામાં જીવાત પડી ગઈ છે ? આ ઘરેલું ઉપાયો અપાવશે જંતુઓથી છુટકારો
- દરરોજ આ વસ્તુ ખાવાથી સ્વાસ્થ્ય માટે અકસીર
- ઘરે બનાવો સ્વાદિષ્ટ કાજુ પનીર, મહેમાનો વખાણ કરતાં નહીં થાકે
- ઉમરગામ: છઠ પૂજાને લઈ હજારોની સંખ્યામાં બિહારવાસીઓ સૂર્યદેવનીં પૂજા કરવા ઉમટી પડ્યા
- ગાંધીધામ : સ્ટલિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસને લઇ પત્રકાર પરિષદ યોજાઈ
- આજના યુગમાં સેમિકન્ડક્ટર્સની માંગને પહોંચી વળવા સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મુકવામાં ગુજરાત પ્રથમ