મુસાફરોની સુવિધા માટે અને વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે રેલવે દ્વારા રાજકોટમાંથી પસાર થતી 6 જોડી ટ્રેનોની વિવિધ શ્રેણીમાં કાયમી ધોરણે વધારાના કોચ લગાડવામાં આવશે. રાજકોટ ડીવીઝનના સીનીયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યા મુજબ ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાાં ઓખા થી 25.12 થી અને ગુહાટી થી 22.12 થી એક વધારાનો ફસ્ટ એસી કોચ જામનગર-બાાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેનમાાં જામનગર થી 3.1.2023 થી અને બાાંદ્રા થી 2.1.2023 થી બે વધારાના સેકંડ સ્લીપર કોચ ઓખા-તુતીકોરીન િવિેક એક્સપ્રેસ ટ્રેનમાાં ઓખા થી 6.1.2023 થી અને તુતીકોરીન થી 8.1.2023 થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ પોરબાંદર-મુઝફ્ફરપુર મોવતહારી એક્સપ્રેસ ટ્રેનમાં પોરબાંદર થી 5.1.2023 થી અને મુઝફ્ફરપુર થી 8.1.2023 થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ પોરબાંદર-દિલ્હી સરાય રોડહલિ એક્સપ્રેસ ટ્રેનમાં પોરબાંદર થી 3.1.2023 થી અને ડદલ્હી સરાય રોડહલિ થી 5.1.2023 થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ પોરબાંદર-વસકાંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પોરબાંદર થી 3.1.2023થી અને વસકાંદરાબાદ થી 4.1.2023 થી એક વધારાનો ફસ્ટ એસી કોચ
Trending
- અમદાવાદમાં મેફેડ્રોન અને હથિયારો સાથે કુખ્યાત ગુનેગારની ધરપકડ
- Jamnagar : જીજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગનું આઇઆઇટીવી બંધ હાલતમાં
- પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ, નિવૃત્તિ બાદ પણ દર મહિને મળશે 20,000 રૂપિયાનું પેન્શન
- પ્રોટીન પાઉડરની જરૂર નથી, આ ફળોનો પ્રત્યેક ટુકડો આપશે 4 ગ્રામ પ્રોટીન !
- ટુંક જ સમય માં Royal Enfield લોન્ચ કરશે Royal Enfield Goan Classic 350, જાણો ક્યારે થશે લોન્ચ
- BMW એ નવા અપડેટ સાથે લોન્ચ કરી BMW M5
- દરરોજ દીવા અને અગરબત્તી પ્રગટાવીએ છીએ પણ એનું મહત્વ ખબર છે???
- Somnathના દરિયા કિનારે યોગ પ્રાણાયામ કરી ચિંતન શિબિરના બીજા દિવસનો પ્રારંભ કરતા અધિકારીઓ