વીજ કંપનીઓના ખાનગીકરણી ગ્રાહકોને મળતી સુવિધામાં ઘટાડો વાની ભીતિ
આજી શ‚ યેલા બજેટ સત્રના દ્વિતિય સેશનમાં ઈલેકટ્રીસિટી બીલ ૨૦૧૪ પસાર કરવામાં આવનાર છે. જેની સામે ઓલ ઈન્ડિયા પાવર એન્જિનીયર્સ ફેડરેશને મોર્ચો માંડયો છે. દેશભરમાં ૨૫ લાખ વીજ કર્મીઓ બીલનાં વિરોધમાં રાષ્ટ્રીય હડતાલ કરશે.
આગામી ૧૪મી માર્ચે તમામ રાજયોની રાજધાનીઓમાં વિરોધ પ્રદર્શન શે તેમજ ૩ એપ્રિલે દિલ્હી ખાતે વિશાળ રેલી યોજાશે. ઈલેકટ્રીસિટી બીલ-૨૦૧૪માં વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવાની જોગવાઈઓ છે જો વીજ કંપનીઓનું ખાનગીકરણ શે તો ખાનગી કંપનીઓ માત્ર નફાને કેન્દ્રમાં રાખી કાર્ય કરશે. ખાનગીકરણી ગ્રાહકોને પુરતી સુવિધા મળશે નહીં.
આ સો વીજકર્મીઓ અને અધિકારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડશે. અોલ ઈન્ડિયા પાવર એન્જિનીયર્સ ફેડરેશનનાં ચેરમેન શૈલેન્દ્ર દુબેનાં જણાવ્યા મુજબ ઈલેકટ્રીસિટી બીલ ૨૦૧૪નો ફેડરેશન દ્વારા શ‚આતનાં દિવસોી જ વિરોધ ઈ રહ્યો છે. આ અંગે કેન્દ્ર સરકારને અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે. પરંતુ તેનું પરિણામ શૂન્ય છે.
બિલ સામેના વિરોધ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે જે દિવસે સંસદમાં બીલ રજૂ શે તે દિવસે વીજ કર્મીઓ એક દિવસની હડતાલ કરી કાર્યનો બહિષ્કાર કરશે. આ ઉપરાંત આગામી ૧૪મી માર્ચે તમામ રાજયોની રાજધાનીઓમાં વીજ કર્મીઓ ઈલેકટ્રીસિટી બિલ સામે વિરોધ પ્રદર્શન કરશે.
આગામી ૩ એપ્રિલનાં રોજ દેશભરનાં વીજ કર્મીઓ દિલ્હીમાં રેલી યોજી કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવશે. તેમ જીબીઆનાં આર.બી.સાવલીયા અને બીપીનભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.
૧૪મીએ તમામ રાજયની રાજધાનીઓમાં વિરોધ પ્રદર્શન, ૩ એપ્રીલે દિલ્હીમાં રેલી યોજાશે