ભાગદોડ ભર્યા જીવનમાં આપણે આપણા શરીર પર ધ્યાન આપતા ભૂલી જાય છીએ.આપણા સ્વાસ્થ્યનું ધ્યાન અને તેના માટે પૂરતો સમય આપી શકતા નથી
પરંતુ આપણે ખોરાકમાં એવો ખોરાક ખાઈ શકીએ છીએ કે આપણા શરીરને મળતા બધા જ પોષકતત્વો મળી રહી.
ચણા એક એવો ખોરાક છે કે તેમાં તમામ પ્રકારના પોષકતત્વો રહેલા છે.
ચણા તંદુરસ્તી જાળવી રાખવા માટે બેસ્ટ ખોરાક કહી શકાય.ચણામાં વિટામિન્સ, પ્રોટીન, મિનરલ્સ,ફાયબર્સ વગેરે જેવા અનેક પોષકતત્વો રહેલા છૅ.
શરીરની બીમારી સામે રાહત આપતા ફણગાવેલા ચણા :
1) ચણાને ફણગાવીને ખાવાથી તાકાત અને એનર્જી આવે છે.
2) ચણાને મધની સાથે ખાવાથી ફેટેલીટી વધે છે
3) ચણાને ફણગાવીને ખાવાથી કબજિયાતથી રાહત મળે છે .
4) ચણા અને ગોળ ખાવાથી યુરિન પ્રોબ્લેમ્સમાં રાહત મળે છે.
5) ચણામાં મીઠું નાખ્યા વિના ખાવાથી સ્કિન હેલ્થી અને ગ્લોઈગ બને છે.