વાળ ખરે એ સમાન્ય વાત છે પણ જરૂરત કરે વધારે વાળ ખરેએ વાળની સમસ્યા સર્જી શકે છે.તેના માટે વાળની સમયસર કેર કરવી એ જરૂરી છે, માટે યોગ્ય સમયે વાળમાં તેલ નાખવું એ પણ ખૂબ જ જરૂરી છે તો આજે અમે તમને કેટલાક એવા તેલ વિષે જણાવીશું જે તમારા વાળને બનાવશે મજબૂત.

આમળાનું તેલ:

6af9aca206f44085909da0e85b318218સૌથી પહેલાં આમળા લો અને તેને ધોવાથી તેના અંદરથી તેના બી કાઢી લો. હવે તેને પીસી તેનું જ્યુસ નીકળી લો. આ જ્યુસને તમે તમારા તેલમાં નાખીને ૧૦/૧૫ મીનટ સુધી ઉકાળો તેલ બ્રાઉન થઈ જાય, ત્યાં સુધી તેને ગરમ કરો અને આ તેલનો ઉપયોગ રેગ્યુલરી કરવાથી તમારા ખરતા વાળમાં રાહત માડી શકે છે.

ભૃંગરાજનું તેલ :

bhringraj 1531018893 lbઆર્યુવેદ માં ભૃંગરાજ વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે ભૃંગરાજના તેલનો ઉપયોગ શકશોરેગ્યુલરી કરો તો તે ફક્ત તમારા વાળને મજબૂત જ નહિ પણ તમારા વાળનો  પહેલાથી વધારે ગ્રોથ વધારશે. ભ્રરાજરાજની એક અને વિશિષ્ટતા એ છે કે જે લોકોના વાળ વધુ પ્રમાણમાં ઝાંખરાં કરે છે અને તેઓ બગડે છે તે કંદ પર પહોંચે છે. તેઓ પણ ભૃંગરાજની તેલથી ઘણાં ફાયદા મળે છે આ રીતે ભૃંગરાજ સ્ત્રી અને પુરૂષો માટે વાળ ખૂબ લાભકારક છે.

બ્રાહ્મીનું તેલ:03 1486102229 28

બ્રાહ્મીના તેલને પણ આયુર્વેદમાં વાળ માટે લાભદાયી કહ્યું છે. જો વાળ ખરી રહ્યા તો તમે આ તેલ નાખી ઉપર થી માથામાં દહીં નાખી શકો છો. જે તમારા વાળને અંદરથી મજબૂત બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.