રાજયમાં કોલ્ડ સ્ટોરેજ, વેર હાઉસ અને ગોડાઉન સહિતની ઈન્ફાસ્ટ્રકચર સુવિધા વધારવા માટે સરકારની તૈયારી

ખેતીને સમૃધ્ધ બનાવવા માટે સરકાર તબકકાવાર પગલા ભરી રહી છે. આગામી સમયમાં એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમીટી (એપીએમસી) એકટમાં સુધારો કરવા સરકારે કવાયત હા ધરી છે. વિધાનસભા સત્રમાં તા.૧૯મીએ સુધારાની દરખાસ્ત મુકાય તેવી ધારણા છે.

વિધાનસભા ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાંી સરકાર તરફ લોકોનો રોષ પ્રદર્શિત યો હતો. લોકોનો રોષ ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યો હતો.

જેી સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની આવક વધારવા અને યુવાનોમાં શિક્ષણ તા રોજગારીનું પ્રમાણ વધે તેવા પ્રયત્નો હા ધર્યા છે. એપીએમસી એકટમાં સુધારો મુળભૂત રીતે ઈન્ફ્રાસ્ટ્રકચર વધારવા માટે શે. હાલ કોલ્ડચેન અને વેરહાઉસ સહિતની સુવિધાના અભાવે ખેડૂતોને નુકસાન જાય છે. લોકો સુધી યોગ્ય ભાવમાં ઉત્પાદન પહોંચતા ની. જો ઈન્ફાસ્ટ્રકચરનો વિકાસ ાય તો ખેડૂતોની આવક વધે અને લોકોને પણ યોગ્ય ભાવમાં ઉત્પાદન મળી રહે. દર વર્ષે કોઈ એક પાકમાં એકાએક તો વધારો અવા ઘટાડો ભવિષ્યમાં ાય નહીં તે માટે ઈન્ફાસ્ટ્રકચર વિકસાવવું જ‚રી બની જાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં ઈન્ફાસ્ટ્રકચરના અભાવે ઉત્પાદનનો બહોળો જથ્ો નાશ પામે છે. પરિણામે ખેડૂતોને યોગ્ય વળતર મળતું ની. વિધાનસભામાં કોન્ટ્રાકટ ફાર્મિંગ કોલ્ડ સ્ટોરેજ નિર્માણ, ગોડાઉન અને ઉત્પાદન વધારવા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી એપીએમસી એકટમાં સુધારાની દરખાસ્ત મુકાશે.

હાલ રાજય સરકાર કોલ્ડ સ્ટોરેજ ગોડાઉન અને ફૂડ પ્રોસેસીંગ યુનિટ માટે કેટલીક યોજના ચલાવી રહી છે. જો કે, એપીએમસી એકટમાં સુધારો કરી આ યોજનાઓને વધુ પ્રભાવશાળી બનાવવામાં આવશે. આ ઉપરાંત ડાયરેકટ તા ઈન્ડાયરેકટ રોજગારીનું સર્જન કરવા પણ દરખાસ્ત મુકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.