લગ્ન સમયે સપ્તપદીના સાત ફેરા એ સાત સાત ભાવ સાથે રહેવાના વચન છે એ આપની ભારતીય સંસ્કૃતિ છે. ત્યારે વર્તમાન સમયમાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે જેનો અવહામો દિવસ એટલેકે પ્રોમિસ ડે. આજકાલની આધુનિકતા ઘેલી યુવ પેઢી આ પ્રકારના દિવસો ઉજવી રહ્યા છે. પરંતુ એમથી કેટલાક એવા છે જે લોકો પોતાના આપેલા પ્રોમિસ જીવનભર નિભાવે છે…? તો એ વાતનો સચોટ જવાબ મેળવવો કદાચ મુશ્કેલ બને છે. ત્યારે આજે પ્રોમિસ ડે છે તો જીવનના કેટલાક એવા પ્રોમિસિસ વિષે વાત કરીશું જે માત્ર યુવા પેઢીઓજ નહીં પરંતુ સૌ કોઈ નિભાવવા સક્ષમ હોય છે .
એક માતાને તેના બાળકને પ્રોમિસ :
એક માતા તેના બાળકને પ્રોમિસ આપતા કહે છે કે હું તારું હડતર એ રીતે ઘડિસ કે તું દુનિયામાં ક્યાંય પાછો નહીં પડ.
એક પિતાનું પ્રોમિસ :
એક પિતા તેના બાળકને પ્રોમિસ આપતા કહે છે કે હું તને અખૂટ પ્રેમ આપીસ અને જરૂર પડે ત્યારે તારી ઊભો રહિસ..
એક દીકરીનું પ્રોમિસ :
એક દીકરી તેના મમ્મી – પાપને પ્રોમિસ આપતા કહે છે કે હું ક્યારેય સમાજમાં તમારા સ્વાભિમાનને ઓછું થવા દવ…
દીકરાનું પ્રોમિસ :
એક દીકરો તેના માતા પિતાને પ્રોમિસ આપતા કહે છે કે હું જીવનભર તમારી સેવા કરિસ અને ક્યારેય તમને એકલતાનો અહેશાસ નહીં થવા દવ….
એક બહેનનું પ્રોમિસ :
એક બહેન તેના ભણે પ્રોમિસ આપતા જણાવે છે કે હું તારા દરેક સુખ દૂ:ખ ની સહભાગી બનીસ અને જીવનની દરેક પરેશાનીઓમાં તારો સાથ આપીસ..
એક ભાઈ નું પ્રોમિસ :
બહેન જીવનભર તરુ રક્ષણ કરિસ તને ક્યારેય કોઈપણ જગ્યાએ કઈપણ મુશ્કેલી હશે ત્યારે તારો ભાઈ તારી સાથે હશે
એક પ્રેયસીનું પ્રોમિસ :
પ્રિય તારો ભરોશો અને તારો વિશ્વાસ ક્યારેય નહીં તોડું…
એક પ્રિયતમનું પ્રોમિસ :
પ્રીય તને જીવનમાં ક્યારેય એકલી થવા દવ પરા પરનો વિશ્વાસ એજ તારો પ્રેમ છે ..
એક પતિનું પ્રોમિસ :
વાહલી …. મારો પતિ ધર્મ ઉમ્રભાર નિભાવીસ તારા ઘર પરિવારને છોડી મરપર વિશ્વાસ રાખી મારી સાથે આવી છે એ વિશ્વાસ ને કરેય નહીં તોડું ..
એક પત્નીનું પ્રોમિસ :
વાહલા … તમારી સાથે ચોરીના ચાર ફેરા ફરી તમારા વિશ્વાસ ને જીતી હું અહી આવી છું તમારા પરિવાર અને બાળકનું ધ્યાન રાખવું એજ મારી ફરજ નહિ પરંતુ એ મફરો પ્રેમ છે તમારા દરેક સુખ દુખ માં હું તમારી સતથે જ રહિસ …
આ જીવનના કેટલાક મહત્વના પ્રોમિસ છે જે કદાચ તમે દરેક સંબંધમાં પાલી સકો અને સંબંધોને વધુ લાગણીઓ ભર્યા બનાવી શકો….