ધોરાજી તાલુકા ગૌ રક્ષક સમિતિ દ્વારા પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો ધોરાજી ગામે મુસ્લિમ પરિવાર ની વાછડી (ગૌવંશ)ચોરી કરી તેમની દીકરી નાં લગ્ન માં તેની બિરયાની મહેમાનો તથા આગંતુકોને ખવડાવી ને મજા માણી હતી ગૌવંશ કાપી ને મિજબાની માણી એ આરોપી ની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ધોરાજી ગામે છાસવારે બનાવો બનતા રહે છે અને બનાવો નું નામ બંધ લેતાં નથી આરોપી વિરૂદ્ધ કાયદેસર ની તટસ્થ તપાસ કરી ધોરાજી માં ભવિષ્ય માં આવાં બનાવો ન બને આરોપી વિરૂદ્ધ કડક પગલાં તથા સજા થાય તે માટે આવેદનપત્ર પાઠવ્યું હતું ધોરાજી ગામ માં હિન્દુ મુસ્લિમ બંને વર્ષો થી રહે છે છાસવારે ગૌવંશ નાં બનાવો બનતા રહે છે જો આમને આમ ગૌવંશ હત્યા નાં બનાવો બનતા રહેશે તો હિન્દુ મુસ્લિમ એકતા જળવાશે નહીં અને કોમી રમખાણો ફાટી નીકળવાની પુરી સંભાવના હોય આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવા તથા આવાં બનાવો ન બને પોલીસ તકેદારી રાખે તે માટે ગૌ રક્ષક સમિતિ દ્વારા આજરોજ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું :
Trending
- સુરત: સરથાણા વિસ્તારના પાર્વતી નગરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ ઝડપાયા
- HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ:HMVP વાયરસ અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન
- અરવલ્લી: ભટેરા ગામે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
- ભાવનગર: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 74માં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનનું ઉદ્ઘાટન
- મોરબી: પોલીસમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે પોલીસ દ્વારા ખાસ અને નિ:શુલ્ક વ્યવસ્થા ઉભી કરાઈ
- ભુજ : બાળકી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
- ગુજરાતને મળ્યું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્પદંશ રિસર્ચ સેન્ટર! આ શહેરમાં બનાવાયું
- ભારતમાં કોરોના જેવો HMPV વાયરસનો પગપેસારો: બેંગ્લોરમાં કેસ નોંધાયો