નરેન્દ્રબાપુની અઘ્યક્ષતામાં વિઘાર્થીઓને શીલ્ડ આપી સન્માન કરાશે: ફોર્મ પરત કરવાની છેલ્લા 15 જૂલાઇ: ઇનામ વિતરણ કાર્યક્રમ 15મી ઓગસ્ટે યોજાશેf
ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી ( નરેન્દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ ) ની અધ્યક્ષતામાં આવતા દિવસો માં ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના વિદ્યાર્થી દીકરા- દીકરીઓના હિતાર્થે મેગી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સરસ્વતિ સન્માન સમારોહ15-7-2022 ને રવિવાર નું આયોજન કરવામાં આવી રહ્યુ છે . છેલ્લા ધાગા વર્ષોથી જ્ઞાતિ ના અભ્યાસ કરતા વિદ્યાર્થી દીકરા -દીકરીઓને શૈક્ષણિક સહાય મળી રહે તેમજ વિધાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુ થી શ્રી ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતી સરસ્વતી સન્માન સમારોહ 15-7-2022 ને રવિવારનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે .
શ્રી ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતીના હોશીયાર વિદ્યાર્થીઓ , દીકરા – દીકરીઓને મદદ રૂપ થવાના શુભ આશય થી સંપૂર્ણ પણે વિના મુલ્યે પાકા પુઠાનો 150 પેજનો ચોપડો એવા 10 ચોપડાનું પેકીંગ એવા એક સેટનું વિતરણ દરેક ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવશે સાથે સાથે સ્કુલ ગેંગ તથા દરેક વર્ગ માં પ્રથમ 1 થી 3 નંબર આવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માન કરવામાં આવે છે . આ સરસ્વતી સન્માન સમારંભ માં દર વર્ષે 2500 થી 3000 વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ પણ સાથે હાજર રહીને તાલીઓના ગડગડાટ વચ્ચે પોતાનુ શીલ્ડ અને સન્માન પત્ર મેળવે છે ત્યારે નાના ભુલકા ઓનો આનંદ સમાતો હોતો નથી .
ગુર્જરી ક્ષત્રીય કડીયા જ્ઞાતિમાં ડોકટરર્સ , એન્જીનીયર્સ, એડવોકેટસ, સોફટવેર એન્જીનીયર્સ તેમજ સરકારી ઓફીસર બનવા લાગ્યા છે. બાંધકામ ના વ્યવસાય ઉપર આધારીત આ સમાજ ધીરે ધીરે શૈક્ષણીક ક્ાંતિ દ્વારા અન્ય વ્યવસાય તરફ વળવા લાગ્યો છે. જે રીતે આધુનિક દુનિયામાં વિશ્ર્વ આગળ વધી રહ્યું છે. તે જોતા એવું લાગે છે કે શિક્ષણ સિવાય સમાજની પ્રગતિ શકય નથી તેવું હવે સમાજના લોકો સમાજવા લાગ્યા છે. પરંતુ ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ રાજકોટના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરુ જીવરાજ બાપુ) દ્વારા મેગા સરસ્વતિ સન્માન સમારોહ તા. 15-7-22 ને રવિવાર યોજવામાં આવી રહ્યો છે. જે કાર્યક્રમની સમાજના દરેક વિઘાર્થીઓ તથા તેના વાલીઓ આતુરતાથી રાહ જોતા હોય છે.
આ સમારવામાં વિદ્યાર્થીઓ અને તેની સાથે કુલ સંખ્યા 5000 થી 60 સુધી થવાની સંભાવના હોવાથી વિશાળ પાર્ટી પ્લોટમાં આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે . દર વર્ષની જેમ દરેક વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક (ચોપડા નંગ 10 ) સેટ, , સ્કુલ બેગ આપવામાં આવશે તથા દરેક ધોરણમાં પ્રથમ 1 થી 3 ક્રમ આવનાર વિઘાર્થીઓને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવશે.
સમાજના દરેક વડીલો , દરેક લોકોને સમાજ માટે મદદ કરવાની અપીલ કરવામાં આવે છે . સરવતી સન્માન સમારોહને સફળ બનવવા અને જ્ઞાતીના વિદ્યાર્થીઓને મદદરૂપ થયાના ઇરાદાથી જ્ઞાતી સમસ્ત રાજકોટ સાથે જોડાયેલ સસ્થાઓમાં શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતી ટ્રસ્ટ , શ્યામ વાડી રાજકોટ, ગુર્જર ક્ષેત્રીય કડીયા જ્ઞાતી વિદ્યાથી મંડળ, ગુર્જર ક્ષત્રીય કડીયા સાત વિદ્યાથી બોંડીંગ , કશ્યામ મંદીર સમીતી રાજકોટ તેમજ અન્ય નાની સંસ્થાઓ તથા મંડળો પણ પોતપોતાની રીતે સહાયભૂત થવા માટે પ્રયત્નશીલ છે . આ તક જ્ઞાતીની તમામ સંસ્થાઓ તથા મંડળો નરેન્દ્રબાપુના આ ભવ્ય આયોજનને સફળ બનાવવા અને મન ધનથી સહયોગ આપી રહ્યાં છે .
દિકરા – દિકરીઓના ફોર્મ ભરી અને પરત પહોંચાડયાં જેથી જ્ઞાતિને નામની વસ્તુઓ લેવામાં તેમણે ફિલ્મો બનાવવામાં પણ ખુબજ સમય જતો હોય છે જેથી વહેંગામાં વહેલા આપણા દિકરા – દિકરીઓના ફોર્મ ભરી આપેલ નારીખ મુજબ પહોંચાવા જ્ઞાતિ સમસ્ત ઘર અપીઝ કરવામાં આવે છે . મેળવવા માટે નાના ભાગમચા તેમના ભ ઇનામાં મળતા હોય છે ત્યારે માનાસીઓના દિકરીઓ ભાગવામાં તેમ લાપિડ તેમની પસી જે નયન કોરિત થાય છે . આવામાં ઇનામ મળવીને આનંદની