યુરોપમાં વેકેશન અને પોતાનો જનમદિન મનાવ્યા બાદ પ્રિયંકા ચોપરા ફરી કામે વળગી ગઈ છે. બોલીવૂડમાં હાલ તેની પાસે હાથ પર એક પણ પ્રોજેકટ નથી તેથી પ્રિયંકા મેમસા’બ અમેરિકામાં જ રહે છે.અત્યારે તેની અભિનયની ‘દુકાન’ અહી કરતા ત્યાં ધમધમે છે. તે ટીવી શો કવોન્ટિકોની આગલી સીરીઝ માટે બૂક થઈ ગઈ છે. વળી તે હોલીવૂડમાં નિર્માત્રી પણ બની ગઈ છે. પ્રિયંકા હોલીવૂડમાં એટલી બધી છવાઈ ગઈ છે કે તે એક અમેરિકી ટેલેન્ટ શોમાં જજ બની ગઈ છે. હોલીવૂડમાં તેનું વર્ચસ્વ જોઈને બિચ્ચારી દીપિકા બડૂકોન બળીને રાખ થઈ ગઈ છે.કેમકે ટ્રિપલ એકસના ધબડકા બાદ ડિપ્પી ઉર્ફે દીપિકા પાસે એક પણ હોલીવૂડ ફિલ્મ નથી. સામા છેડે પ્રિયંકા પાસે હોલીવૂડની ઓફરોનો વરસાદ વરસ્યો છે.
Trending
- 99 % લોકો નથી જાણતા કે ટ્રેનમાં કેટલો સામાન લઈ જઈ શકાય..?
- 2025 Royal Enfield Hunter 350 દમદાર ફીચર્સ સાથે ભારતમાં ટુંકજ સમયમાં થશે લોન્ચ…
- એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડીજીટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજિયાત
- Ather Energy ટુંકજ સમયમાં તેનો IPO ખોલશે : જાણો તેની 5 સમજવા જેવી બાબતો…
- પાણી પીવાથી સ્ટ્રેસ ઘટે ખરા..!!!
- ધગધગતી ગરમી વચ્ચે વડોદરાના વિવિધ વિસ્તારમાં આ તારીખ સુધી રહેશે વીજકાપ!!!
- BIS માં નોકરી મેળવવાની શાનદાર તક, મળશે 75 હજાર પગાર..!
- વાંચન ભૂખને સંતોષવા‘ઘર’ને જ બનાવ્યું પુસ્તકાલય