પ્રિ-નીકએ ૨ ડિસેમ્બરના રોજ પોતાના ભારતીય રીતિરિવાજ સાથે લગ્ન પૂર્ણ કર્યા બાદ ૩ ડિસેમ્બરના તેમણે ક્રિસચ્ન રીતિરિવાજ સાથે તેમના લગ્ન કર્યા તેમના લગ્નના ફોટોસ તો હજુ સુધી બહાર નહિ આવ્યા પરંતુ કેટલાક વિડીયો બહાર આવ્યા છે.Screenshot 3

જાણકારી અનુસાર કહી શકીએ કે વિડીયો સંગીત સેરેમનીનો હોય શકે, સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાઈરલ થયો છે જેમાં ઉમમેદ ભવનમાં ફટાકડાઓની ઝલક જોવા મળી છે.

 

View this post on Instagram

 

It all began as a fierce song & dance competition between the families but ended, as always, as a huge celebration of love. Nick and I were looking forward to the Sangeet (musical evening), another pre wedding ritual.. and to see what each side had put together. And what a performance it was. Each family telling our stories through song and dance, filled with lots of laughter and love. We were both filled with gratitude for the effort, the love and the laughter and will carry the memories of this special evening for the rest of our lives. It is an amazing start to a lifetime of togetherness for our families and friends…#grateful @nickjonas ?/?: @calebjordanlee @josevilla @josephradhik

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

તેમના ભારતીય રીતિ રિવાજ સાથે લગ્ન સંગીતમાં પણ ખૂબ જ અલગ નજારો જોવા મળ્યો હતો , સંગીતના ઘણા બધા ફોટોસ જોવા મળ્યા છે જેમાં પ્રિયંકા અને નિક સાથે પૂરો પરિવાર ખૂબ જ એન્જોય કરતાં નજર આવ્યા છે, Screenshot 5
મહેમાનોના મનોરંજન નું ખૂબ જ ધ્યાન રાખવામા આવ્યું હતું.

સંગીતને રોમાંચક બનવા માટે વચ્ચે દુલ્હા અને દુલ્હનની ફેમેલી વચ્ચે ક્રિકેટ મેચ પણ રાખવામા આવ્યો હતો જેમાં પરિવાર સાથે નિક અને પ્રિયંકા પણ ખૂબ જ આનંદ માણતા જોવા મળ્યા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.