મેકઅપ પ્રીયંકાની કારકિર્દીનો હિસ્સો છે.ઘણાં વર્ષો સુધી તેણે મેકઅપ ના અવનવા અનુભવો લીધા છે.અને હવે તે પરફેક્ટ મેકઅપ કરી શકે છે.પાર્ટી અથવા જાહેર ઇવેન્ટ સીવાય તેને મેકઅપ કરવો તેને પસંદ નથી બને તેમ ઓછો મેકઅપ કરે છે.આવો જાણી પ્રિયંકાના બ્યુટી ફંડા વિષે.
ત્વચાના ટોન સાથે મેળ આવે તેવો મેકઅપ કરે છે.
વાળને પોષણ મળે ટે માટે હુંફાળા તેલથી મસાજ કરે છે.
સાંજના સમયે સીમ્પ્લ અને સ્ટ્રોંગ મેકઅપ કરે છે,ડાર્ક લીપસ્ટીકની સાથે પોની અથવા અંબોડો વાળે છે.
રોજીંદા જીવનમાં સમતોલ આહાર અને વધુ પ્રમાણમાં પાણી પીવે છે