હાલમાં પ્રિયંકા ચોપરા તેની હોલીવુડ ફિલ્મ બેવોચ ના પ્રમોસન માં વ્યસ્ત છે. હાલમાં જ બેવોચ ના પ્રિમિયર માં જોવા મળી હતી બ્લૂ ગાઉનમાં પ્રિયંકા બેહદ હોટ અને ગોર્જિયસ લગતી હતી . પ્રિમિયરમાં આવેલી પ્રિયંકા એ મીડિયા સામે
ઘણા જ પોઝ દીધા હતા. પ્રિયંકા ના કો-સ્ટાર ડવેન જોનસન એ પ્રિયંકા ને જોતાં મીડિયા સામે પ્તિયંકા ને કિસ કરી હતી. ડવેન ની આ હરકત થી બધા જોતાં રહી ગયા.