થોડા સમય પહેલા જ પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે શાનદાર લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને નિકનું કહેવું છે કે વર્ષ 2018 તેના માટે સૌથી બેસ્ટ રહ્યું છે એમાં પણ ડિસેમ્બર મહિનો તો ખાસ કારણકે ડિસેમ્બર માહિનામાં જ આમે બંને લગ્નના એક તાંતણે બંધાયા હતા માટે વર્ષ 2018 અમારા માટે એક સોનેરી વર્ષ હતું.
હાલમાં તો પ્રિયંકા પોતાના પતિ નિક જોનસ, અને જેઠાણી સોફી ટર્નર સાથે સ્વીટ્ઝરલૈંડમાં રાજાઓનો આનંદ માણી રહી છે. ક્રિસમસ પાર્ટી પરિવાર સાથે મનાવ્યા બાદ હવે પ્રિયંકા અને નિકે ન્યૂયર પાર્ટી મનાવવા સ્વીટ્ઝરલૈંડ ગયા હતા.
પ્રિયંકા અને જેઠાણી સોફી ટર્નરના ફોટા અત્યારે સોસિયલ મીડિયમાં ખુબા જ વાઇરલ થયા છે. સૂર્યની કિરણની સામે ઊભેલી રિયંકાનો કઈક અલગ જ રૂપ જોવા મળી રહ્યું છે. સ્વીટ્ઝરલૈંડમાં તેઓએ સૌથી વધુ તસવીર ખીચાવીને તેના ઇનસ્ટા માં પોસ્ટ કરી હતી.