પાણીની સમસ્યાની રજુઆત કરતા નગરપાલિકાના પદાધિકારીઓ જવાબ ના આપી શકયા
અનેક સમસ્યા વચે ખેરાયેલ સુરેન્દ્રનગર માં તા.૧૩ ના રોજ મુખ્ય મંત્રી વિજભાઈ રૂપાણી સુરેન્દ્રનગર ની મુલાકાતે આવે છે ત્યારે તે પહેલાં નગરપાલિકા મા અંદરો અંદર દકાઓ સરું થાઇ ગયા છે ત્યારે બુધ વાર ના દિવસે નગરપાલીકા મા નગરપાલિકા ના પાણી પુરવઠા ના ચેરમેન એ ચીફ ઓફિસર ની હાજરી માં જી.યું.દી.સી ના અધિકારીઓ નો ઉધડો લીધો હાલ મા મુખ્યા મંત્રી આવતા ની સાથે જ બધા રોડ રસ્તા નું સમારકામ ચાલુ કરાયું
સુરેન્દ્રનગર મા મુખ્ય મંત્રી આવતા ની સાથે સુરેન્દ્રનગર ના તમામ રસ્તાઓ નું સમારકામ સારું કર્આયું છે તે હાલ સુધી અત્યંત ખરાબ હાલત માં હતા અને સુરેન્દ્રનગર મા મુખ્ય મંત્રી આવતા ની સાથ એ રાતો રાત રસ્તા નું સમારકામ સારું નગરપાલિકા દ્વારા કરવા મા અવિયું છે.
સુરેન્દ્રનગર મા પાણી ની સમસ્યા ની રજૂઆત કરતા નગરપાલીકા ના પદ અધિકારીઓ જવાબ નઆ આપી શક્યા જયારે સુરેન્દ્રનગર નગરપાીકા માં પાણી માટે હાલ માં વિકટ પરિસ્થિતિ છે ત્યારે પાણી માટે રજૂઆત કરતા નગરપાલિકા ના અધિકારીઓ જવાબ આપવા માં પણ અસમર્થ રહા હતા.
આમ મુખ્ય મંત્રી નએ સારું દેખાડવા નગરપાલિકા દ્વારા વિવિધ કામો સરું કરાયા ની લોકો મા હાલ ચર્ચા પામી છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,