જીસો અને રાજકોટ બાર એસો. ના હોદેદારો તેમજ કર્મચારી ગણ સહિતના વકીલો રહ્યાં ઉપસ્થિત
રાજકોટ શહેરના ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગ્રાઉન્ડમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ ગીતાબેન ગોપીના હસ્તે પ્રજાસતાક પર્વ પર ઘ્વાજવંદન કરવામાં આવ્યું. આ તકે અધિક સેસન્સ જજ અને સિવિલ કોર્ટના ન્યાયાધીશો તેમજ રાજકોટ બાર એસો. ના હોદ્દેદારો અને કોર્ટ કર્મચારીઓ અને વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા