વિશ્વકપની શરૂઆત થતાની પહેલા જ અબતક મિડિયા હાઉસ દ્વારા વિશ્વકપ સ્પેશિયલ-૨૦૧૯ મેગેઝીનનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું ત્યારે આ મેગેઝીન ગુજરાત રાજયનાં પ્રિન્સીપલ કમિશનર ઓફ ઈન્કમટેકસ અજયદાસ મહેરોત્રા દ્વારા તેને વાંચવામાં પણ આવ્યું હતું.
તેઓએ અબતક દ્વારા પ્રકાશિત થયેલા મેગેઝીનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આ મેગેઝીન થકી ક્રિકેટ રસિકોને અનેકવિધ માહિતીઓ મળી રહેશે. વધુમાં તેઓએ મેગેઝીનને બારીકાઈથી જોતાં મેગેઝીનની પ્રશંસા પણ કરી હતી.