૧૯૨૧માં ગ્રીસમાં જન્મેલા પ્રિન્સ ફિલિપે ૧૯૪૭માં કવીન એલિઝાબે સો લગ્ન કર્યા હતા: રોયલ ફેમીલી દ્વારા સોશિયલ મીડિયામાં જેમના વિવિધ ફોટા મુકીને જન્મદિવસ ઉજવ્યો !
મહારાણી એલિઝાબેના પતિ પ્રિન્સ ફિલિપ ૯૮ વર્ષના ઈ ગયા છે અને શાહી પરિવારના સભ્યોએ સોશ્યલ મીડિયા દ્વારા તેમને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી.
શાહી પરિવારે ડયૂક ઓફ એડિનબર્ગની ઈચ્છા માટે ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલિપને વિશ કર્યું હતું અને લખ્યું હતું કે, “વિશિગ હિસ રોયલ હાઈનેસ ધ ડયુક ઓફ મેડિનબર્ગ અ વેરી હેપ્પી ૯૮ ર્બડે મહત્વનું છે કે, ડયુક ઓફ એડિનબર્ગનો જન્મ ૧૯૨૧માં યો હતો. આ પોસ્ટની પ્રમ તસવીરમાં તેઓ તેડીગૈબ્રિએલા વિંડસર અને થોમસ કિંગ્સટનના લગ્ન પ્રસંગે ઉપસ્તિ રહેલા નજરે પડે છે. જ્યારે બીજી તસવીરમાં ૧૯૫૩માં ૬૬ વર્ષ પહેલા તેમની રોયલ હેનેસ તરીકેની તસવીર જોવા મળી રહી છે.
આ ઉપરાંત પ્રિન્સ ફિલિપના બાળકો અને પૌત્રોએ પણ સોશ્યલ મીડિયા પર તેમના જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી પ્રિન્સ વિલિયમ અને ડચેસ કેટે ફોટાઓની એક હારમાળા ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી અને સો જ લખ્યું તેમના રોયલ હાઈનેસ ધ ડયુક ઓફ અડિનબર્ગના ૯૮ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પોતાના દાદાની સો ફોટાની સીરીઝ શેર કરતા રાજકુમારી યુઝનીએ લખ્યું એડિનબર્ગના એમઆરએમ ધ ડયૂક ઓફ એડિનબર્ગને જન્મદિવસની શુભકામના મને કેટલાક વર્ષ પહેલાની મારી અને દાદાજીની ક્રિસમસ સેલિબ્રેટ કરની તસવીર મળી જે અહીં પોસ્ટ કરી રહી છું. મહત્વનું છે કે, બ્રિટિશ સેના પ્રિન્સ ફિલિપના જન્મદિવસને ગોળીઓનો વરસાદ કરી પ્રિન્સ ફિલિપને સન્માનિત કરશે. સેનાએ પણ ટવીટ કર્યું કે તેઓ પ્રિન્સ ફિલીપના જન્મદિવસને યાદગાર બનાવવા માંગે છે.
પ્રિન્સ ફિલિપનો જન્મ ૧૯૨૧માં ગ્રીસમાં યો હતો. તેમની માતા બૈટલબર્ગની રાજકુમારી એલિશ હતા અને પિતા ગ્રીસ અને ડેનમાર્કના રાજકુમારી એડ્રયુ હતા. તેમની ચાર બહેનો પણ હતી. જેમાં પ્રિન્સેસ સેસિલી, પ્રિન્સેસ સોફી, પ્રિન્સેસ માર્ગરીટા અને પ્રિન્સેસ યિોડોરા હતા. તેઓએ ૧૯૪૭માં ઈંગ્લેન્ડની મહારાણી સો લગ્ન કર્યા ફિલિપને ત્રણ દિકરા અને એક દિકરી છે. જેમાં પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ એડ્રયુ, પ્રિન્સ એડવર્ડ અને દિકરી રાજકુમારી એનીનો સમાવેશ થાય છે.