“કોંગ્રેસના સિનિયર લીડરે આર્મી ચીફને ગુંડા કહ્યા”- મોદી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે કર્ણાટક પહોંચ્યા છે. અહીંયા તેમણે કલબુર્ગીમાં રેલીને સંબોધી. મોદીએ કહ્યું- “આ ચૂંટણી કર્ણાટકનું ભાવિ નક્કી કરશે. આ ચૂંટણી મહિલાઓની સુરક્ષા માટે છે, ખેડૂતોના વિકાસ માટે છે. આ ચૂંટણી ફક્ત ધારાસભ્યોની પસંદગી કરવા માટે નથી.”
This election will decide the future of Karnataka. It is about security of women, the development of farmers. Do not assume this is only about electing MLAs, it is much more than that: PM Narendra Modi in Kalaburagi #KarnatakaElections2018 pic.twitter.com/6xkfO5WjlI
— ANI (@ANI) May 3, 2018
કર્ણાટકમાં પાણી સંકટ માટે કોંગ્રેસ જવાબદાર સમયસર કામગીરી ન કરી હોય જેથી હાલ કણાટકને પાણી ની સમસ્યા નો સામનો કરવો પડયો છે , કર્ણાટક નદીઓથી સમૃદ્ધ હોવા છતાં અહીંયા પાણીની અછત છે.”
After surgical strikes, one of Congress’s senior leaders called our current Army Chief a ‘Gunda’: PM Narendra Modi in Kalaburagi #KarnatakaElections2018 pic.twitter.com/8bHkLrI8xI
— ANI (@ANI) May 3, 2018
Congress doesn’t respect the sacrifices of our soldiers. When our soldiers carried out surgical strikes, the Congress party questioned them. They kept on asking proof of the strikes from me: PM Modi in in Kalaburagi #KarnatakaElections2018 pic.twitter.com/VQqT15zaJl
— ANI (@ANI) May 3, 2018
-“કોંગ્રેસે સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલો ઉઠાવ્યા. સર્જિકલ સ્ટ્રાઇક થયા પછી કોંગ્રેસના એક સિનિયર લીડરે આપણા અત્યારના ઇન્ડિયન આર્મી ચીફને ગુંડા કહ્યા. કર્ણાટક એ બહાદુરીનો પર્યાય છે, પરંતુ કોંગ્રેસ સરકારે ફિલ્ડ માર્શલ કરિઅપ્પા અને જનરલ થિમૈયા સાથે કેવું વર્તન કર્યું? ઇતિહાસ આ વાતનો પુરાવો છે. 1948માં પાકિસ્તાનને હરાવ્યા પછી જનરલ થિમૈયાનું વડાપ્રધાન નહેરૂએ અને સંરક્ષણ મંત્રી ક્રિશ્ના મેનને અપમાન કર્યું હતું. ” ઉલ્લેખનીય છે
Karnataka is synonymous with valour. But, how did the Congress Govts treat Field Marshall Cariappa and General Thimayya? History is proof of that. In 1948 after defeating Pakistan, General Thimayya was insulted by PM Nehru and Defence Minister Krishna Menon: PM Modi pic.twitter.com/OGOUaQDvEe
— ANI (@ANI) May 3, 2018
કે કર્ણાટકમાં 12 મેના રોજ વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે. જેથી નરેન્દ્ર મોદી હાલ રોજ ૩ રેલી કરી રહ્યા છે અને ચુંટણી માં નવો જોશ ભરી દિધો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com