નરેન્દ્ર મોદી 3 ગલ્ફ દેશો પેલેસ્ટાઈન, યુનાઈટેડ અરબ અમીરાત અને ઓમાનની મુલાકાતે છે. આજે શનિવારે મોદી જોર્ડનથી પેલેસ્ટાઈનની રાજધાની રામલ્લા પહોંચ્યા. મોદી પેલેસ્ટાઇનના પૂર્વ પ્રેસિડન્ટ યાસિર અરાફાતના સ્મારકે ગયા હતા અને ત્યાં તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જે બાદ ભારત અને પેલેસ્ટાઈનના સંબંધોમાં પીએમ મોદી યોગદાનને લઈને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે મોદીને ‘ગ્રાન્ડ કોલર’નું સન્માન આપ્યું છે. આ સન્માન વિદેશી મહેમાનોને આપવામાં આવતું પેલેસ્ટાઈનનું સર્વશ્રેષ્ઠ સન્માન છે.
Trending
- REEL બનાવનારને નો એન્ટ્રી, રૂપિયા આપીને પણ VIP દર્શન થશે નહીં..!
- ‘વીવાયઓ’ માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરે છે: સીએમએ કરી સરાહના
- સૂર્યગ્રહણ ક્યારે : સૂતક કાળ કેટલા સમય પહેલા શરૂ થશે, ભારત પર તેની શું અસર થશે..!
- “શનિ મહારાજ” શનિવારથી મીન રાશિમાં પ્રવેશ
- આસારામનો આશ્રમ ઓલિમ્પિક માટે સંપાદન કરશે સરકાર!!!
- 1 એપ્રિલથી આ લોકો માટે UPI થઈ જશે બંધ..!
- રાણા સાંગા વિશે ટિપ્પણી કરનાર સપાના સાંસદના મકાન પર બુલડોઝર ફેરવતું કરણી સેના
- વિશ્ર્વમાં સૌથી વધુ બાળકોની નિકાસ કરનારે દત્તક કૌભાંડનો કર્યો એકરાર!!!