વડાપ્રધાન મોદી શુક્રવારે ઈન્દોર પહોંચ્યા છે, ઈન્દોર એરપોર્ટ પર મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે PMને આવકાર્યા હતા. ઈન્દોરમાં વડાપ્રધાન દાઉદી વ્હોરા મુસ્લિમ સમુદાયના 53માં ધર્મગુરૂ સૈયદના મફદ્દલ સૈફુદીનના વાઅઝ (પ્રવચન)માં સામેલ થશે. વ્હોરા સમાજના ઈતિહાસમાં એવું પહેલી વખત થઈ રહ્યું છે કે જ્યારે કોઈ પીએમ તેમના ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થશે. ત્યારે આ વાતને વ્હોરા સમાજ અને નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોની કેટલી મજબૂતી છે તેનું પણ આંકલન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન સૈફી નગરની મસ્જિદમાં સૈયદના મુફદ્દલ સૈફુદીન સાથે મુલાકાત પણ કરશે.
Aisa apne mulk se mohabaat karne wala, dusron ki madad karne wala aur anushasit agar koi samaj hai toh woh Bohra Samaj hai: Madhya Pradesh CM Shivraj S Chouhan at Saifee Mosque in Indore pic.twitter.com/FaKOcAU4Si
— ANI (@ANI) September 14, 2018
Prime Minister Narendra Modi at Saifee Mosque in Indore to attend Ashara Mubaraka – the commemoration of martyrdom of Imam Hussain, organized by the Dawoodi Bohra community (sect within Ismaili branch of Shias). #MadhyaPradesh pic.twitter.com/42MyBht7Bl
— ANI (@ANI) September 14, 2018