2019 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ફરી વડાપ્રધાન બનાવવા માટેનાં પ્રયાસો શરૂ થઈ ગયા છે. જેમાં “નમો અગેન” લખેલી ટી શર્ટ પહેરીને હુડી ચેલેન્જ આપવામાં આવી રહી છે. આ દરમિયાન મંગળવારે અનુરાગ ઠાકુર આવી જ ટી-શર્ટ પહેરીને સંસદ પહોંચ્યા હતા.

જેની સોશયલ મિડીયા પર પણ લોકોએ પ્રશંસા કરી હતી. અનુરાગનાં ટ્વીટ પર મોદી રી-ટ્વીટ કરીને કહ્યું કે, ‘સારા લાગી રહ્યા છો’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.