Share Facebook Twitter WhatsApp ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે પૂરની પરિસ્થિતી નિર્માણ પામી છે.ધાનેરામાં જળસંકટથી તારાજી સર્જાઈ છે.અને પૂરની પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો છે.વડાપ્રધાન મોદી આજે સાંજે 5 વાગે બનાસકાઠાની મુલાકાત લેવા જઇ રહ્યા છે.જ્યાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. gujarat