રેલવેને લગતી તમામ ફરિયાદો અને પૂછપરછ માટે ખાસ નંબર શરૂ કરવા વડાપ્રધાનનું સુચન
રેલ્વેના અધિકારીઓ સામે છેલ્લા ઘણા સમયી ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી હોવાી વડાપ્રધાન મોદીએ આ મામલો ગંભીરતાી લઈ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલા લેવાની તાકીદ કરી છે.
વડાપ્રધાન મોદીએ ભારતીય રેલ્વેને તમામ ફરિયાદો અને પુછપરછ માટે એક ખાસ નંબર શ‚ કરવાની સલાહ આપી છે. તાજેતરમાં રેલ્વે, રોડ અને પાવર સેકટરના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટના વિકાસ માટે મળેલી રીવ્યુ બેન્કમાં વડાપ્રધાન મોદીએ આ તાકિદ કરી હતી.
રેલ્વેના અધિકારીઓ સામે વધતી જતી ભ્રષ્ટાચારની ફરિયાદોના કારણે કસૂરવાર અધિકારીઓ સામે તાકિદે કડક પગલા લેવાનો આદેશ વડાપ્રધાને રીવ્યુ બેઠકમાં આપ્યો હતો. આ બેઠકમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસન, કર્ણાટક, તામીલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરીસા, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને મેઘાલય તા મિઝોરમમાં ચાલી રહેલા પ્રોજેકટોની વિગતો વડાપ્રધાને મેળવી હતી.
બેઠકમાં ઈન્દ્રધનુષ અભિયાનમાં સૌી ખરાબ પ્રદર્શન કરનાર ૧૦૦ જિલ્લાઓના અધિકારીઓ સામે પગલા લેવા તેમ સ્વચ્છતાનો એકશન પ્લાન ઘડવાના નિર્ણયો પણ લેવાયા હતા.