Rajkot News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25ના રોજ રાજકોટ આવી રહ્યા છે. તેઓ રેસકોર્ષ ખાતે સભા સંબોધવાના છે. પણ આ વખતે વડાપ્રધાન સભા સ્થળે નવો ચીલો ચાતરવાના છે. વડાપ્રધાન પબ્લિકની એન્ટ્રીમાંથી જ આવીને જનતાનું અભિવાદન ઝીલતા સ્ટેજ સુધી પહોંચશે.

વડાપ્રધાન મોદીનો રાજકોટમાં તા.25 દેબૃયારીનો  મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ….

તા.24 ફેબ્રુઆરી, શનિવાર

  • સાંજે 7:20 દિલ્હી એરપોર્ટથી રવાના
  • રાત્રે 9:10 જામનગર એરપોર્ટ પર આગમન
  • રાત્રે 9:15 જામનગર એરપોર્ટથી રવાના
  • રાત્રે 9:25 જામનગર ખાતે નાઇટ હોલ્ટ સ્થળે આગમન

તા.25 ફેબ્રુઆરી, રવીવાર

  • સવારે 6:30 નાઇટ હોલ્ટ સ્થળેથી રવાના
  • સવારે 6:40 જામનગર એરપોર્ટ ઉપર આગમન
  • સવારે 6:45 જામનગર એરપોર્ટ પરથી હેલીકોપ્ટર મારફત રવાના
  • સવારે 7:35 બેટ દ્વારકા હેલીપેડ ખાતે આગમન
  • સવારે 7:40 બેટ દ્વારકા મંદીર ખાતે આગમન
  • સવારે 8:15 સુધી પુજા વીધી સંપન્ન
  • સવારે 8:20 કાર્યક્રમ સ્થળે આગમન
  • સવારે 8:25 કાર્યક્રમ શરૂ
  • સવારે 8:45 કાર્યક્રમ પૂર્ણ
  • સવારે 8:50 કાર્યક્રમ સ્થળેથી રવાના
  • સવારે 8:55 બેટ દ્વારકા હેલીપેડમાં આગમન
  • સવારે 9:00 બેટ દ્વારકા હેલીપેડથી હેલીકોપ્ટર મારફત રવાના
  • સવારે 9:20 દ્વારકા હેલીપેડમાં આગમન
  • સવારે 9:30 દ્વારકાધીશ મંદીરે આગમન
  • બપોરે 12:45 સુધી રીઝર્વ ટાઇમ
  • બપોરે 12:55 સુધી પબ્લીક ફંક્શન
  • બપોરે 2:00 પબ્લીક ફંક્શન સ્થળથી રવાના
  • બપોરે 2:15 દ્વારકા હેલીપેડ ખાતે આગમન-રવાના
  • બપોરે 3:20 એઇમ્સ રાજકોટ ખાતે આગમન
  • બપોરે 3:35 એઇમ્સ કાર્યક્રમ સ્થળે આગમન
  • બપોરે 3:45 સુધી એઇમ્સની વીઝીટ
  • બપોરે 3:55 હેલીકોપ્ટર મારફત રવાના
  • બપોરે 4:20 જુના એરપોર્ટ હેલીપેડ ખાતે આગમન
  • બપોરે 4:45 રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગમન
  • સાંજે 5:45 સુધી રેસકોર્ષ ખાતે સભા
  • સાંજે 5:50 કાર્યક્રમ સ્થળેથી રવાના
  • સાંજે 5:55 જુના એરપોર્ટ હેલીપેડ ખાતે આગમન
  • સાંજે 6:20 હીરાસર એરપોર્ટ ખાતે આગમન
  • સાંજે 6:25 દિલ્હી જવા રવાના
  • રાત્રે 8:05 દિલ્હી એરપોર્ટ ખાતે આગમન

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.