ગુજરાતની પહેલી મેટ્રો ટ્રેન સેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવીને 4 માર્ચે ઉદઘાટન કરશે. વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેઓ ગૃહમાં આજે લેખાનુદાન રજૂ કરી રહ્યા છે.

પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે.  6 કિલોમીટરનું અંતર ધરાવતાં રૂટ પર શહેરની પહેલી મેટ્રો દોડતી થશે.

પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. 6 કિલોમીટરનું અંતર ધરાવતાં રૂટ પર શહેરની પહેલી મેટ્રો દોડતી થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.