વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના નવા વડાપ્રધાન મહાતીર મોહંમદને મલેશિયાની સામાન્ય ચૂંટણીઓમાં અભૂતપૂર્વ વિજયથી અભિનંદન આપ્યા છે અને મલેશિયા અને ભારતનાં સબંધોમાં વધુ ઉત્સાહ અને મેત્રી વધશે તેવી આશા વ્યક્ત કરી હતી.
વડા પ્રધાને ટ્વિટરમાં લખ્યું અને લખ્યું, “મલેશિયાના વડા પ્રધાન તરીકે શપથ લીધા બાદ, ડો. મહાતીર મોહમદને હાર્દિક અભિનંદન. હું અમારા બે દેશો વચ્ચે પરસ્પર લાભદાયી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ડૉ. મહાથિર સાથે નિકટતાથી કામ કરવા માટે આતુર છું.”
Heartiest congratulations to Tun Dr. Mahathir Mohamad on being sworn in as the Prime Minister of Malaysia. I look forward to working closely with Dr. Mahathir to further strengthen the mutually beneficial strategic partnership between our two countries.
— Narendra Modi (@narendramodi) May 11, 2018
મલેશિયાના નવા વડાપ્રધાન ૯૨ વર્ષની મોટી ઉમરના હયાત વડાપ્રધાન બની ગયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com