- ધારાસભ્ય ઉદય કાનગડ અને એઈમ્સ હોસ્પિ.ના સંયુકત ઉપક્રમે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં 1150 દર્દીઓએ લીધો લાભ
દેશના પ્રધાનમંત્રીએ છેલ્લા દશ વર્ષોમાં અનેકવિધ લોકકલ્યાણકા2ી યોજનાઓ અમલમાં મુકી દેશવાસીઓનું જીવન સ2ળ અને સુવિધાયુક્ત બને તે દિશામાં સતત કાર્ય2ત 2હયા છે તેમજ સર્વ સમાવેશક- સર્વગ્રાહી વિકાસ થકી નાગિ2કોની સુખાકા2ી માટે આંત2 માળખાકીય સુવિધાઓ વધા2ી એક્સૂત્રતા સાથે વિકાસ કાયોનું આયોજન ક2ી 2ોજગા2ીના વ્યાપ વધા2વાના મકકમ નિર્ધા2 સાથે આગળ વધી 2હયા છે અને વિશ્ર્વભ2માં તેની નોંધ લેવાઈ 2હી છે.
ત્યા2ે વડાપ્રધાન જન્મદિવસ અનુસંધાને સર્વસમાજના લોકોની સુખાકા2ી અને તંદુ2સ્તીને ધ્યાનમાં 2ાખી એઈમ્સ હોસ્પિટલ તથા ધા2ાસભ્ય ઉદય કાનગડના સંયુક્ત ઉપક્રમે વોર્ડ-3, 2ેલનગ2માં મેગા નિ:શુલ્ક સર્વ 2ોગ નિદાન કેમ્પ (દવા સાથે) નું ભવ્ય આયોજન ક2વામાં આવેલ હતું.
આ સર્વ2ોગ નિદાન કેમ્પમાં 2ાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબ2ીયા, સાંસદ પ2શોતમભાઈ રૂપાલા, શહે2 ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધા2ાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, 2મેશભાઈ ટીલાળા, શહે2 ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, મેય2 નયનાબેન પેઢડીયા, પૂર્વ ડેપ્યુટી મેય2 વલ્લભભાઈ દુધાત્રા, સ્ટેન્ડીંગ ચે2મેન જયમીન ઠાક2, 2ાજકોટ મહાનગ2પાલિકાના દંડક મનીષ 2ાડીયા,વોર્ડના પ્રભા2ી પુર્વેશ ભટૃ, વોર્ડપ્રમુખ હેમુભાઈ પ2મા2 તેમજ વોર્ડના કોર્પો2ેટ2ો, વોર્ડ પ્રમુખ,પ્રભા2ી, મહામંત્રી સહિત વોર્ડ સંગઠનના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત 2હયા હતા.
આ તકે સાંસદ પ2શોતમભાઈ રૂપાલાએ જણાવેલ કે વિકસિત ભા2ત ના વિઝન સાથે સતત ત્રીજી વખત દેશની ધુ2ા સંભાળના2 વડાપ્રધાન નયા ભા2ત ની પિ2કલ્પના પૂર્ણ ક2વા કટીબધ્ધ છે,ત્યા2ે માન. ન2ેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ભા2તીય જનતા પાર્ટી ધ્વા2ા દ2 વર્ષે વિવિધ સેવા પ્રકલ્પોના માધ્યમથી સેવા પખવાડીયા નું આયોજન ક2વામાં આવે છે તે અંતર્ગત ધા2ાસભ્ય ઉદયભાઈ કાનગડ ધ્વા2ા લોકોને એઈમ્સ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ધ્વા2ા સર્વ2ોગ નિદાન કેમ્પનો લાભ આપવામાં આવી 2હયો છે તે બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવતા જણાવેલ કે ઉદયભાઈ કાનગડ ધ્વા2ા ધા2ાસભ્ય બન્યા બાદ પોતાના મતવિસ્તા2માં જનસેવા કાર્યાલય કાર્ય2ત ક2ી લોકોને તમામ સ2કા2ી યોજનાઓ લાભ- માહિતી પોતાના ઘ2આંગણે જ પુ2ી પાડવામાં આવે છે, ત્યા2ે એક ધા2ાસભ્ય ત2ીકે પાર્ટીના તમામ સંગઠનાત્મક કાર્યોમાં સક્રિયતા થકી કાર્યર્ક્તાઓ અને સેવાકીય કાર્યો થકી લોકો સાથે જીવંત સંપર્ક જાળવી 2ાખના2 ધા2ાસભ્ય ઉદયભાઈ કાનગડએ ખ2ા અર્થમાં એક લોકપ્રતિનિધિના દાયિત્વને દિપાવ્યું છે તે બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા.
આ મેગા નિ:શુલ્ક સર્વ 2ોગ નિદાન કેમ્પમાં 11પ0થી વધુ જરૂ2ીયાતમંદોએ આ2ોગ્ય વિષયક સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પમાં એઈમ્સ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટ2ો અને મેડીકલ નર્સિગ ઓફીસ2ોની ટીમે પોતાની સેવા આપી હતી. આ સર્વ2ોગ નિદાન કેમ્પમાં એઈમ્સ હોસ્પિટલના બાળ2ોગ નિષ્ણાંત ડો. પીંન્કીબેન મીના, ડો.ઈવાબેન, ડો. 2મેશ, ડો. કેતન, કાન-નાક-ગળાના નિષ્ણાંત ડો. ગ2ીમા ઉપ્રેટી, ડો. શીવાની લશ્ક2ી, ડો. અંક્તિ ગર્ગ, આંખના 2ોગોના નિષ્ણાંત ડો. કેદા2 નેમીવંત, ડો. મનીષ અગ્રવા, ડો. તૌસીફ ધનંજય, સ્ત્રી2ોગ વિજ્ઞાન અને પ્રસૂતિશાસ્ત્રના નિષ્ણાંત ડો.પંખુ2ી દુબે, ડો. સ્વ2લી ગોમાસે, ડો. શકીના, હાડકાના 2ોગના નિષ્ણાંત ડો. 2વીકુમા2, ડો. કૃણાલ ઠક2ા2, ડો. 2ાજન, કેન્સ2ના 2ોગોના નિષ્ણાંત ડો. સમર્થ ઓઝા, મેડીસીન વિભાગના ડો.કોમલકુમા2 જાંગી2, ડો. પાર્થ, ડો. અંક્તિા,ડો. વર્ષીથા, ડો. યશ, ફેફસાના 2ોગોના નિષ્ણાંત ડો. કૃણાલ દેવક2, ડો. ધાર્વી હાપલીયા, ડો. 2ફીક, ચામડીના 2ોગોના નિષ્ણાંત ડો. યશદીપ સિંઘ પઠાણીયા, ડો. પૂર્વા, દંત ચિકિત્સક ડો. મોહિત ગાલાણી સહિતની તબીબી ટીમે પોતાની સેવા આપી હતી.
સેવા એજ સંગઠનએ ભાજપના સંસ્કાર છે: ઉદય કાનગડ
સમગ્ર દેશની અંદર ગુજરાતમાં અને રાજકોટમાં આપણાં ગુજરાતનાં પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદી જન્મ દિવસ નિમિતે ત્યારે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં સેવા પખવાડીયું ચાલી રહ્યું છે. અમે લોકો એમ માનીયે છીએ કે સેવા એજ સંગઠન છે. અને એઈમ્સ હોસ્પિટલ રાજકોટને જે ભેટ આપી છે મોદી સાહેબે સમગ્ર ગુજરાતમાં એક માત્ર એઈમ્સ જેનો સર્વરોગ નિદાન કેમ્પ દવા પણ ફ્રી સાથેનો આજે જયારે કેમ્પ રાખવામાં આવ્યો છે. અને આ વિસ્તારના લોકોને સામાન્ય પરિવારના લોકોને એઈમ્સ જેવી હોસ્પિટલની તથા તેમના આંગણે ત્યારે એમનું નિદાન થાય સારવાર થાય તેમની દવા ફ્રી મળે ત્યારે સમગ્ર અમારી ટીમ અમારા મહામંત્રી અશ્ર્વીનભાઈ મોલીયા વોર્ડના પ્રમુખ હેમાભાઈ, મહામંત્રીઓ , કોર્પોરેટરઓ પ્રભારીઓ સમગ્ર ટીમ આ સેવા કાર્યમાં જોડાયેલી છે.