૧૨મી એપ્રિલ બાદ સંરક્ષણ અને વિદેશ મંત્રીની શે જાહેરાત: નવા ચહેરાને અપાશે તક.
વડાપ્રધાન મોદી થોડા સમયમાં કેન્દ્રીય કેબીનેટમાં મહત્વના ફેરફાર કરે તેવી સંભાવના છે. આગામી ૧૨ એપ્રિલી સંસદનું સત્ર શ‚ વાનું છે ત્યારે આ સત્ર દરમિયાન કેન્દ્રીય કેબીનેટમાં ધરખમ ફેરફાર શે તેવું લાગી રહ્યું છે.Mmm
આ ફેરફારના કારણે કેબીનેટમાં નવા ચહેરા ઉમેરાશે. મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવશે. મનોહર પરિકરે ગોવાનું મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ સંરક્ષણ મંત્રાલયની જવાબદારી નાણા પ્રધાન અ‚ણ જેટલીના શીરે આવી પડી હતી. નાણા મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયની જવાબદારીનું ભારણ ખુબજ હોવાી અ‚ણ જેટલી એકલા હો આ બંન્ને મંત્રાલય સંભાળી શકે તેમ ની. જેી ટૂંક સમયમાં નવા સંરક્ષણ મંત્રીની નિમણૂંક કરવામાં આવનાર છે.
આ ઉપરાંત વિદેશ મંત્રાલયની જવાબદારી પણ સુષ્મા સ્વરાજ પાસેી લઈ અન્ય મંત્રીને સોંપવામાં આવે તેવી સંભાવના છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ સુષ્મા સ્વરાજનો વિકલ્પ વિચારવામાં આવી રહ્યો છે. તેમની તબીયતનું કારણ આપી મોટાપાયે ફેરફાર ઈ શકે છે. અલબત લોકસભામાં તેમણે આપેલી ૧૫ મિનિટની સ્પીચમાં તેઓ તંદુરસ્ત જણાતા હતા.
કેબીનેટમાં કેટલાક મહત્વના હોદ્દાને પ્રમોશન મળે તેવી સંભાવના.
મોદી સરકાર પાસે હવે ત્રણ વર્ષ જેટલો સમયગાળો છે ત્યારે કેબીનેટમાં નવા ચહેરાને જવાબદારી સોંપાય તેવું પણ બની શકે. સત્ર દરમિયાન આ ફેરફારો શે. ગત જુલાઈમાં વડાપ્રધાન મોદીએ કેબીનેટનું વિસ્તરણ કર્યું હતું. માનવ અને સંશાધન મંત્રી સ્મૃતિ ઈરાનીને ટેકસ ટાઈલ્સ મંત્રાલયમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે સદાનંદ ગૌડાને સ્ટેટીસ્ટીક મંત્રાલયનો હવાલો સોંપાયો હતો. જેટલી પાસેી માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી લઈ વૈંકયા નાયડુને સોંપાઈ હતી.
હવે ટૂંક સમયમાં મોદી કેબીનેટમાં ફેરફાર વા જઈ રહ્યાં છે. ૧૨ એપ્રિલ બાદ કેબીનેટમાં હોદ્દાની ફાળવણી શે જેમાં નવા ચહેરા પણ જોવા મળશે. સરકાર યુવાને તક આપે તેવી સંભાવના પણ છે.