બીજેપી રાજકોટ જિલ્લા દ્વારા પ્રાથમિક સદસ્યતા વૃધ્ધી અભીયાન લોચીંગ કાર્યક્રમ બેડી ગામ ખાતે યોજાયો હતો. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા ફાઈનાન્સ બોર્ડના ધનસુખભાઈ ભંડેરી બેડી યાર્ડના ડી.કે. સખીયાની ઉપસ્થિતિમાં બેડી ગામના આગેવાનો તથા ગામલોકોને સંબોધતા કહ્યું હતુ3 28તેમણે કહ્યું હતુ કે દરેક બુથ શકિત કેન્દ્રમાં ૨૫-૨૫ નવા સભ્યો બનાવવા જેવા કે જે લોકોના ચૂંટણી કાર્ડ હાલમાં બન્યા છે.4 12 સાથે દરેક વર્ગના લોકો ને સભ્ય બનાવવા જ્ઞાતીવાદ ને પર રાખી સૌનો સાથ સૌવનો વિકાસ એજ ભાજપ નો ધ્યેય છે. અને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આપવામાં આવેલી યોજનાની માહિતી આપવામાં આવી હતી.5 8આ તકે ગામ લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. અને ઉત્સાહભેર ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.