ભારતના 14માં રાષ્ટ્રપતિની ચુટણીમાટે વોટીંગમાં પીએમ મોદી સંસદ પહોચીને બધાથી પહેલા વોટ કર્યો.રાષ્ટ્રપતીની ચુટણી 2017 માટે 776 એમપી અને 4,120 એમએલએવોટ કરશે.
સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ શિવપાલ યાદવએ કહ્યું કે હુ રામનાથ કોવિંદને જ વોટ કરીશ.દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વોટ કરવા પોહચી ગયા હતા.માયાવતી એ કહ્યું કે ચુંટણીપછી કોઈપણ જીતે પણ રાષ્ટ્રપતી દલિતજ આવશે.