દેશના પ્રથમ ઇકોફેન્ડ્રલી ગ્રીન બિલ્ડીંગ રેલવે ભવનનું ખાતમૂર્હુત કરશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડિયા આજે કેવડિયાની પહોંચ્યા છે. જ્યાં તેઓએ વેલી ઓફ ફ્લાવરખાતે આગમન અને પીપળાના વૃક્ષનું વાવેતર કર્યું હતું. આ ઉપરાંત પ્રાથના સભામાં પણજોડાયા હતા. રાષ્ટ્રપતિ 20 કરોડરૂપિયાના ખર્ચે તૈયાર થનારા દેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનુંભૂમિપૂજન કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણહાજર રહ્યા છે. આજે સવારે વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતુ. આ પ્રસંગે રેલવે મંત્રી પિયુષ ગોયલ, વડોદરાસાંસદ રંજનબેન ભટ્ટ, મેયર, ક્લેક્ટરઉપસ્થિત રહ્યા હતા.