મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરે ચેરમેનને બજેટ સોંપ્યું
- ૬૧૫ કરોડનુ ૫૧ કરોડની બંધ પુરાંત સાથે બજેટ રજુ
- મનપાદ્વારા આગામી સમયમાં ૨૬૩ કરોડના કામો કરવા આયોજન
- પાણી પુરવઠા, અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ, લાઇટ શાખા, પ્રોજેક્ટ પ્લાનિંગ, સોલિડ વેસ્ટ, હાઉસિંગ સેલ સહિતના વિભાગોના કામોનુ આયોજન
- ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડ્રાફટ અંદાજપત્રમાં ૪૦ કરોડનો વધારો કરાયો
- મિલકત વેરો બમણો કરાયો
- વોટર ચાર્જીસ અને સોલીડ વેસ્ટ વેસ્ટ ચાર્જિસમાં પણ વધારો
- જામનગરની જનતા પર નવો કરબોજ 29 કરોડનો ઝિંકાયો
- ફાયર એનોસી ચાર્જમાં 50 ટકાનો વધારો
- ટાઉન હોલ ભાડામા 30 ટકાનો વધારો
- મયુનિસિપલ મિલકતના ભાડામાં 20 ટકાનો વધારો
- જાહેરાત બોર્ડના દરમાં 20 ટકાનો વધારો
- અનધિકૃત / ગેરકાયદે બાંધકામ દબાણોમાં 20 ટકા વધારો