જામરાવલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લોહાણા સમાજ ના અગ્રણી પ્રવીણચંદ્ર કોટેચા અને નીઝળાબેન તરફથી જામરાવલની જાહેર જનતાને આરોગ્યમાં વધુ સુવિધા મળે તે માટે રાવલ સરકારી હોસ્પિટલ રેગ્યુલાઇઝર કંપલીટ સેટ, એક ટેમ્યરેચર ઇન્ફ્રારેડ થર્મલ ગન આપવામાં આવી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. રાજદીપ દેત્રોજાએ તેમનાં પરિવારનો આભાર માન્યો હતો.
Trending
- ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બંધાઈ લગ્નના તાંતણે, જુઓ પહેલી તસ્વીર
- Honda એ નવા અપડેટ સાથે લોન્ચ કરી ન્યુ Honda SP125, જાણો કિંમત અને ફીચર્સ…
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે