રાજુલાથી વડલી અને વડલીથી જાજંરડા, અમુલી, બાબરીયાધાર તરફ જતો રસ્તો કે જે રસ્તો સદંતર ભંગાર હાલતમાં થઈ ગયો છે રોડમાં ફુટ થી બે ફુટના ખાડા પડી ગયેલા છે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે વાહનો ને ચલાવવામા ખુબજ મુશ્કેલી પડી રહી છે સગર્ભા બહેનો તેમજ વુધ્ધ બીમાર માણસોને આ રસ્તે પસાર થવામાં ખુબજ મુશ્કેલી પડી રહી છે આ રોડ જે ડામર રોડ છે પરંતુ હાલ માં ડામર રોડ કહેવા પુરતો જ છે આ રોડ ને છેલ્લા ધણા સમયથી રીપેરીંગ કરવામાં આવેલ નથી અને આ રજુઆત ને ધ્યાન માં લઇ વહેલી તકે રસ્તો તાત્કાલિક રીપેર કરવા આસીફભાઈ કાદરી એ માર્ગ અને મકાન વિભાગ તથા લાગતા વળગતા તંત્ર ને પત્ર પાઠવી ને રજુઆત કરી હતી
Trending
- માતા વૈષ્ણોદેવી જનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, નવા વર્ષથી મળશે આ સુવિધાઓ
- #MaJaNiWedding : મલ્હાર ઠાકર અને પૂજા જોશીની મહેંદીનું સેલિબ્રેશન
- વિશ્વનો પ્રથમ માનવ કોણ હતો, જેની શોધથી માનવ વિકાસની સમગ્ર વાર્તા બદલાઈ ગઈ?
- નાના-મધ્યમ ઉદ્યોગોના વિકાસ થકી દેશની પ્રગતિમાં અનેરૂ યોગદાન
- વાર્ષિક 172.80 લાખ મે.ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે
- ક્રાઇસ્ટ કોલેજના દિવાદાંડીરૂપી સ્પંદન કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓ જોડાયા
- ડાંગ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા COTPA-2003 એક્ટ અન્વયે આકસ્મિક ચેકીંગ
- જુનાગઢ : ડોકટર બન્યા દેવદૂત