જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા દેશ અને રાજયમાં કોરોના મહામારી સામે લડવા માટે અનેક પ્રસંશનીય પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ કોરોનાના કપરા સમયમાં આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આહવાનથી આજરોજ રાજકોટ જીલ્લા પંચાયતને હવામાંથી ઓકિસજન ખેંચવાના પ0 ઓકિસજન ક્નસન્ટ્રેટર મશીન એકટ ગ્રાન્ટ ઇનિશિએટીવ અંતર્ગત સિંગાપોરથી મંગાવી અભિરાજસિંહ ભાલ (કો. ફાઉન્ડર, અર્બન કં5ની) તથા સુરજ બીપીનભાઇ મહેતા (કે.પી.એમ.જી. ઇન્ડિયા) દ્વારા ગીફટ આપવામાં આવેલ છે જે રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર તેમજ રાજકોટ જીલ્લા પંચાયતના ડો. નીલેશ પી. શાહ (મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી) ડો. એમ.એમ. અલી (અધિક જીલ્લા આરોગ્ય અધિકારી), ડો. પપ્પુકુમાર (કયુ. એમ. અધિકારી), તેમજ ડી.પી. ગોંડલીયા (વહીવટી અધિકારી, આરોગ્ય શાખા), દ્વારા લોકસેવા માટે સ્વીકાર કરવામાં આવ્યા છે. આ મશીનો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જયાં ઓકિસજનની ખેંચ છે ત્યાં ફાળવવામાં આવશે જયાં તે દર્દીઓ માટે જીવાદોરી સમાન અને આશીર્વાદ રુપ બની રહેશે.
ઓકિસજન શોર્ટેજને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ઓકિસજન ક્ધસન્ટ્રેટર અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. વ્યકિતગત ઉપયોગ માટે હવે પોસ્ટ, કુરિયર કે ઇ-પોર્ટલથી આયાત કરેલા ઓકિસજન ક્ધસન્ટ્રેટર છુટવાળી શ્રેણીમાં રાખવાનો નિર્ણય કર્યો છે. આ છુટ 31 જુલાઇ 2021 સુધી યથાવત રહેશે.
હોમ આઇસોલેટ દર્દી માટે ઓકિસજન ક્નસન્ટ્રેટર શ્રેષ્ઠ વિકલ્પ
ઓકિસજન ક્ધસીન્ટ્રેટર એક પોર્ટેબલ મેડીકલ ડિવાઇસ છે જે વાતાવરણમાંથી હવાને ખેંચે છે. અને નાઇટ્રોજન અલગ કરીને શુઘ્ધ ઓકિસજન સપ્લાય કરે છે આ મશીન પ્રેશર સ્વીંગ એબ્ઝોર્પ્શન ટેકનોલોજીથી કામ કરે છે. આમાં રહેલા ઇનબિલ્ટ સેન્સર ઓકિસજનની શુઘ્ધતાના સંકેત આપતા રહે છે. જે દર્દી હોમ આઇસોલેશનમાં છે તેમના માટે ઓકિસજન ક્ધસન્ટ્રેટર બેસ્ટ વિકલ્પ છે કારણ કે આ ડિવાઇસ એક મીનીટમાં પાંચથી દસ લીટર ઓકિસજન સપ્લાય કરી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે ઓકિસજન સિલીન્ડરની જેમ તેને વારંવાર રીફીલ કરવાની જરુર નથી. એટલું જ નહીં લાઇટ ન હોય તો પણ ઇન્વટસ્રની મદદથી તેને ચલાવી શકાય છે.