મૂર્તિ વિસર્જન મામલે કોલકત્તા હાઇકોર્ટથી ઝટકો મળ્યા બાદ મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીમાં છે. મમતા સરકાર હાઇકોર્ટ દ્વારા આપેલા નિર્ણય વિરૂદ્ધ અરજી દાખલ કરી શકે છે. હાઇકોર્ટે મૂર્તિ વિસર્જન પર રાજ્ય સરકારના નિર્ણયને ફેરવી નાખ્યું હતું. કોર્ટે મોહર્રમના દિવસે મૂર્તિ વિસર્જન પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવી દીધો છે. જેના પછી મમતા સરકારે સુપ્રીમમાં જવાનો નિર્ણય કર્યો છે.
જણાવી દઇએ કે, હાઇકોર્ટે મૂર્તિ વિસર્જન પર રાજ્ય સરકારે મૂર્તિ વિસર્જન પર વિસર્જન હટાવી દીધો હતો. કોર્ટે મહોરમના દિવસે મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ હટાવી દીધો હતો. કોર્ટે પોતાના નિર્ણય પર કહ્યું કે પહેલાની જેમ રાત્ર 12 વાગ્યા સુધી વિસર્જન કરી શકાશે. પોલીસે આ માટે વ્યવસ્થા કરવી જોઇએ. હાઇકોર્ટે પોલીસને કહ્યું કે, તેઓ બન્ને કાર્યક્રમો માટે અલગ-અલગ રસ્તો તૈયાર કરે.