હોળીનો તહેવાર પૂર્ણ થતાંની સાથે જ ગરમીનો પારો ઉંચકાયો છે અને ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ, ગોલા, ઠંડકભર્યા વાતાવરણ, ઘરોમાં એસી અને સ્વીમીંગ પુલ એમ વિવિધ સહારા લેતા હોય છે. ત્યારે ખાનગી તેમજ કોર્પોરેશન સંચાલીત સ્નાનાગારોમાં લોકોનો ખુબજ ધસારો જોવા મળી રહ્યો છે. સ્વીમીંગ શીખવાની સાથે સાથે કેટલાક તરવૈયાઓ માટેના ફેવરીટ એવા સ્વીમીંગ પુલોની જાણે વસંત ખીલી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
Trending
- નલિયા: ગાયત્રી શકિત પીઠના 39મો પાટોત્સવની ધામધુમથી ઉજવણી
- જામકંડોરણા: શ્વાનના હુમલાથી મૃ*ત્યુ પામનાર બાળકના પરિજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર
- શું શિયાળામાં તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે? તો અપનાવો આ ટિપ્સ છોડ રહેશે લીલોછમ
- Honda એ લોન્ચ કરી તેની ન્યુ Honda Unicorn, જાણો કિંમત અને ફીચર્સ…
- સુરતના લોકો અનોખી રીતે 31stની કરશે ઉજવણી
- રાજકોટ: બોગસ દસ્તાવેજ કૌભાંડના માસ્ટર માઈન્ડ હર્ષ સોનીની ધરપકડ
- આખો દિવસ ભૂંગળા પહેરીને તો બેસો છો…ક્યારેક સાફ પણ કરી લેજો
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી કર્યા સન્માનિત