આવનારી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે મળેલી કોંગ્રેસની બેઠકમાં પ્રથમ 72 ઉમેદવારોના નામો નક્કી કરી દેવામાં આવ્યા છે. જે નામોની સત્તાવાર જાહેરાત દિવાળી બાદ કરી દેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. સાથે સાથે આ નામોમાં ફેરફાર થવાની પણ પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ભાજપના મોટા માથા સામે કોંગ્રેસે પણ દિગ્ગજ નેતાઓ ઉતાર્યા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ઘણાં ખરાં નામો રિપીટ કરવામાં આવેલા છે. તો ઘણી જગ્યાઓએ પૂર્વ સાંસદોને પણ ટિકિટ ફાળવવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરેલ 72 ઉમેદવારની યાદી નીચે મુજબ છે
- 1 ભાવનગર દક્ષિણ – શક્તિસિંહ ગોહિલ
- 2 દાંતા – કાંતિભાઈ ખરાડી
- 3 વડગામ – મણિભાઈ વાઘેલા
- 4 ધાનેરા – જોઈતાભાઈ પટેલ
- 5 મોડાસા – રાજેન્દ્રસિંહ ઠાકોર
- 6 પ્રાંતિજ – મહેન્દ્રસિંહ બારૈયા
- 7 પોરબંદર – અર્જુન મોઢવાડિયા
- 8 પાલનપુર – મહેશભાઈ પટેલ
- 9 કાંકરેજ – ધારશી ખાનપરા
- 10 ડીસા – ગોવાભાઈ દેસાઈ
- 11 કડી – રમેશ ચાવડા
- 12 ખેડબ્રહ્મા – અશ્વિન કોટવાલ
- 13 જામનગર ગ્રામ્ય – નયનાબેન માધાણી
- 14 ભિલોડા – ડૉ.અનિલ જોશીયારા
- 15 ડભોઈ – સિધ્ધાર્થ પટેલ
- 16 વઢવાણ – મનિષ દોશી
- 17 સિધ્ધપુર – જગદીશ ઠાકોર
- 18 ગાંધીનગર દક્ષિણ – હિમાંશુ પટેલ
- 19 જામનગર ઉત્તર – વિક્રમ માડમ
- 20 રાધનપુર – રઘુભાઈ દેસાઈ
- 21 બોટદ – મનહરભાઈ વસાણી
- 22 વેજલપુર – લાખાભાઈ ભરવાડ
- 23 પાટડી દશાડા – નૌશાદ સોલંકી
- 24 રાજુલા – પ્રતાપ વરુ
- 25 ભુજ – અર્જુનભાઈ પટેલ
- 26 દહેગામ – કામીની રાઠોડ
- 27 કલોલ – બળદેવજી ઠાકોર
- 28 માણસા – બાબુજી ઠાકોર
- 29 દરિયાપુર – ગ્યાસુદ્દિન શેખ
- 30 દાણીલીમડા – શૈલેષ પરમાર
- 31 વાંકાનેર – મોહમ્મદ પીરઝાદા
- 32 રાજકોટ પશ્ચિમ – ઈન્દ્રનીલ રાજ્યગુરુ
- 33 વ્યારા – તુષાર ચૌધરી
- 34 જસદણ – કુંવરજી બાવળિયા
- 35 લીમડી – સોમાભાઈ પટેલ
- 36 મહેસાણા – જીવાભાઈ પટેલ
- 37 દાહોદ – પ્રભાબેન તાવિયાડ
- 38 દ્રારકા – મુરુભાઈ કંડોરિયા
- 39 સુરત ઉત્તર – દિનેશ કાછડિયા
- 40 વરાછા – ધીરુભાઈ ગજેરા
- 41 તલાલા – ભગવાનભાઈ બારડ
- 42 ચાણસ્મા – લાલજી દેસાઈ
- 43 ભરુચ – ઈકબાલ પટેલ
- 44 પાલિતાણા – પ્રવિણસિંહ રાઠોડ
- 45 ઈડર – રામાભાઈ સોલંકી
- 46 ઊંઝા – કાંતિ પટેલ
- 47 વિજાપુર – નરેશ રાવલ
- 48 વિસનગર – કિરિટ પટેલ
- 49 ટંકારા – લલિત કગથરા
- 50.ધરમપુર – કિશનભાઈ પટેલ
- 51.ઊના – પૂનાભાઈ વંશ
- 52.માંડવી – આનંદ ચૌધરી
- 53.માણાવદર – જવાહર ચાવડા
- 54.વિસાવદર – હર્ષદભાઈ રિબડીયા
- 55.માંગરોળ – બાબુભાઈ વાજા
- 56.અમરેલી – પરેશ ધાનાણી
- 57.બોરસદ – રાજેન્દ્રસિંહ પરમાર
- 58.આંકલાવ – અમિત ચાવડા
- 59.પેટલાદ – નિરંજન પટેલ
- 60.સોજીત્રા – પુનમભાઈ પરમાર
- 61.ખેરાલુ – જયરાજસિંહ પરમાર
- 62.ખંભાળિયા – મેરામણ ગોરીયા
- 63.જામનગર શહેર-79 – જયંતિલાલ દોંગા
- 64.થરાદ – માવજીભાઈ પટેલ – ડીડી રાજપુત
- 65.બેચરાજી – ભોપાજી ઠાકોર
- 66.મહુધા – નટવરસિંહ ઠાકોર
- 67.જામજોધપુર – ચિરાગ કાલરિયા
- 68.લુણાવાડા – હિરાભાઈ પટેલ
- 69.ગરબાડા – ચંદ્રિકાબેન બારીયા
- 70.છોટાઉદેપુર – મોહનસિંહ રાઠવા
- 71.માંડવી – આનંદભાઈ ચૌધરી
- 72.કાલાવડ – કાનજીભાઈ બથવાર