તા.૩૧/૦૫/૨૦૧૮ના રોજ નર્મદા કળશ પૂજન વિધિ કાર્યક્રમના અનુસંધાને રાંદરડા તળાવની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ, અધિકારીઓ અને કોર્પોરેટરો, કાર્યક્રમ અંતર્ગત તડામાર તૈયારી,

રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૩૧/૦૫/૨૦૧૮ના રોજ નર્મદા કળશ પૂજન વિધિ તથા યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ નર્મદા કળશ પૂજન તથા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.૨૭/૦૫/૨૦૧૮ના રોજ રાંદરડા તળાવ ખાતે સ્થળ મુલાકાત કરતા મેયરશ્રી ડૉ. જૈમન ઉપાધ્યાય, કમલેશભાઈ મીરાણી, પુર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, સાંસદશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કમિશનરશ્રી બંછાનિધિ પાની, ડી.એમ.સી. નંદાણી સાહેબ, ડી.એમ.સી. જાડેજા, સાસક પક્ષ દંડકશ્રી રાજુભાઈ અઘેરા, વોટર વર્કસ સમિતિ ચેરમેન દલસુખભાઈ જાગાણી, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રાદડીયા, ગાર્ડન સમિતિ ચેરમેન  દેવુબેન જાદવ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટર અશ્વીનભાઈ મોલીયા, અનિલભાઈ રાઠોડ, પરેશભાઈ પીપળીયા, દક્ષાબેન ભેસાણીયા, સજુબેન કળોતરા, પ્રમુખશ્રી સંજયભાઈ ગૌસ્વામી, પ્રભારી મંત્રી અશોકભાઈ લુણાગરીયા, ઘનશ્યામભાઈ કુગસીયા, શહેર ભાજપ અગ્રણી પરેશભાઈ પીપળીયા, મનસુખભાઈ જાદવ, અરવિંદભાઈ ભેસાણીયા, મ્યુ. સિટી એન્જીનીયર ચિરાગ પંડયા, ઝૂ સુપ્રીમ ટેન્ડર ડૉ. હિરપરા, ગાર્ડન સુપ્રીમ ટેન્ડર ડૉ. હાપલીયા, આરોગ્ય એમ.ઓ.એચ. પંકજ પંડયા, પર્યાવરણ ઈજનેર પરમાર સાહેબ, આસિસ્ટન્ટ કમિશનર હર્ષદ પટેલ, કગથરા સાહેબ, વાસંતીબેન, સિટી એન્જીનીયર ગોહિલ સાહેબ, તથા સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.