રાજકોટમાં તા. ૨૯ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થવાથી તૈયારી પુર જોશમાં ચાલી રહી છે તેમજ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં દિવ્યાંગોને ટ્રાયસિકલ સાધન સહાય વિતરણનો કર્યાક્રમ રાખવામાં આવ્યો છે. રેસકોર્સમાં ડોમ ઉભા કરવામાં આવ્યા છે. મુખ્ય ડોમ વોટરપ્રૂફ ઉભો કરવામાં આવ્યો છે. આ ડોમ અંદાજીત ૧ કરોડના ખર્ચ તૈયાર થશે. આ મુખ્ય ડોમની બાજુમાં બીજો જર્મન બનાવટના ડોમનું પ્રી સ્ટ્રકચર ઉભું થઇ ગયું છે. માર્ગ મકાન વિભાગના અનુશાર હાલ ૨૧ હાજર દિવ્યાંગોની સાથે તેના એટેન્ડન્સ મળી છે. અત્યારે ૪૦ હજાર કેપીસીટીને ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અહી પેવર રોડ બનાવવામાં આવશે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત