સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવા સ્વામી માર્ગીયસ્મિતજી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત આર્ચરી (તિરંદાજી) એકેડમીમાં તાલીમ મેળવી નસવાડી ખાતે ઓપન ખેલ મહાકુંભ માં ત્રણ મેડલ મેળવતી પ્રેમીલા બારીયા અતિ પછાત આદિવાસી વિસ્તારની ધોધબાની શ્રીજી આશ્રમશાળા અભ્યાસ સાથે રમતગમત પણ મહત્વ આપતી સંસ્થા તિર ચલાવવામાં પણ માહિર ૩૨૦ ખેલાડીને પછાડી વ્યક્તિગત મિક્સ ટિમ માં ૩. ગોલ્ડ મેડલ મેળવી જિલ્લા ના અન્ય ૨ખેલાડી એ ૭ ગોલ્ડ મેડલ મેળવી કુલ ૧૧ મેડલ મેળવેલ રાજ્યના મંત્રી જયદ્રશસિંહ પરમારે ખેલાડીને અભિનંદન પાઠવ્યા એક આશ્રમ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ ઉતરોતર મેડલો મેળવતા ખુશી વ્યાપી હતી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજીએ ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ ૨૦૧૯. આર્ચરી સ્પર્ધા તા ૧૩/૧૨ થી તારીખ ૧૫/૧૩ સુધી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મુકામે આયોજનમાં હાજરી આપી ખેલાડીઓને ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપ્યું જેમાં ઇન્ટર નેશનલ વિજેતા બારીયા પ્રેમીલા ભાગ લીધેલ. આ ખેલાડીની એ ઓવરઓલમાં-ગોલ્ડ. ૧વ્યકિતગત-ગોલ્ડ-૧ મિક્સટીમમાં -ગોલ્ડ-૧૩ ગોલ્ડ પુરે પુરો બારીયા પ્રેમીલા મેળવી ઘોઘંબા આશ્રમ તથાં પંચમહાલ જિલ્લાનું નામ સમગ્ર દેશ રોશન કરી ચેમ્પિયન થયેલ છે.
જ્યારે ઇન્ડીયન રાઉન્ડ રાઠવા ટિના ભાઇ માવસીગ.૨ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવેલ છે. ટીમમાં ભાઇઓમાં બારીયા વિજય.૧. ગોલ્ડ સનગોડ શૈલેશ. મોહનીયા દિલિપ.ગોલ્ડ ૧ પસાયા પ્રભાત. ગોલ્ડ-૧ કુલ ૭ ગોલ્ડ ૨-સિલ્વર ૯ મેડલ મેળવી આખા ગુજરાત માં ચેમ્પિયન શીપ મેળવી આ જિલ્લાનું નામ રોશન કરેલ છે. બારીયા પ્રેમી .રાઠવા છગનભાઈ હાલ જિલ્લામાંથી ખેલો ઇન્ડીયા માટે એક માત્ર આર્ચરી આ રમત માંથી પસંદ થયેલ છે.વધુમાં બારીયા પ્રેમીલા અગાઉ ઇન્ટર નેશનલ લેવલ સ્પર્ધામાં મેડલ મેળવેલ છે.અને તેવો નું પરિણામ જોતાં ઘણું શારુ છે.આ વખતે પણ આંતરરાષ્ટ્રીય કક્ષા એ મેડલ આપશે આ જિલ્લાનું નામ દેશમાં રોશન કરશે. સ્વામી માર્ગીયસ્મિતજી આ શાળામાં થીં આ જિલ્લાને રાજ્યને અને દેશમાં શ્રીજી આશ્રમ શાળામાંથી ખેલાડીઓ ઘણા પ્રતિભા વાળી ખેલાડીઓ. મૂળીયા છે પ્રતાપ પસાયા આર્ચરી કોચ ગોધરા જિ.પંચમહાલ આવા તાલુકા માટે તાલુકા સપોર્ટસ કોમલેક્ષ માટે સરકારમા દરખાસ્ત કરાશે તેમ જણાવ્યું હતું.