ડીસ્ટ્રિકટ એન્ડ સેસન્સ જજ દેસાઇએ કર્યુ નિરિક્ષણ

કોરોના વાયરસના પગલે કેન્દ્રના આરોગ્ય વિભાગની ગાઇડ લાઇન મુજબ રાજય સરકાર દ્વારા અગમચેતીના ભાગરુપે શાળા-કોલેજો અને રાજય સરકારે જાહેર કાર્યક્રમો બે સપ્તાહ સુધી સ્થીગત કર્યા હતા જેના પગલે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ દ્વારા હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જસ્ટીસને પત્ર લખી માત્ર અરજન્ટ મેટર ચલાવવાની કરેલી માંગને હાઇકોર્ટના ચીફ જસ્ટીસના આદેશથી રજીસ્ટ્રાર દ્વારા માત્ર અરજન્ટ કામગીરી કરવાનો હુકમ કર્યો છે.

DSC 0431

જેના પગલે રાજયની ૩૮૯ ટ્રાયલ કોર્ટમાં રિમાન્ડ, જામીન અને સ્ટેટસકવોની કામગીરી કરવાના હુકમ સાથે સાથે સફાઇની સાવચેતી રાખવા સુચના આપી હતી.

3. Wednesday 1 1

ઉપરાંત કોર્ટ કામગીરીમાં આવતા સ્ટાફ અને અરજન્ટ કામગીરી અને આવતા અરજદારોની કોરોનાની સાવચેતીના પગલે રાજકોટની તમામ ગેઇટ ખાતે સ્ટાફ દ્વારા ટેમ્પયર ગનથી તપાસણી હાથ ધરવામાં આવી હતી.

ન્યાયધીશે તમામ અદાલતનું નિરીક્ષણ કરી સફાઇ અંગે જરૂરી સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.