પોલીસ મહાનિરિક્ષક સુભાષ ત્રિવેદી સા. જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સા. ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ડો. જે.એમ.ચાવડા સાહેબ વેરાવળ વિભાગ વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ પ્રભાવ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ. ખુમાણ તથા પોલીસ સબ ઇન્સ. કે.જી. ચાવડા તથા પોલીસ હેડ કોન્સ. મુળુભાળ ગોવિંદભાઇ તથા પોલીસ હેડ કોન્સ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પોલીસ કોન્સ. ધનશ્યામભાઇ તથા પોલીસ હેડ કોન્સ. રણજીતસિંહ પરબતભાઇ તથા પોલીસ કોન્સ. ભાવેનભાઇ ગોવિંદભાઇ તથા પોલીસ કોન્સ.
કુદલીપસિંહ જયસિંહ તથા પોલીસ કોન્સ. દિપકભાઇ અખિયા વિ. સ્ટાફના માણસો સાથે પોલીસ હેડ કોન્સ. મુળુભાઇ ને મળેલ હકીકત આધારે પ્રભાસ પાટણ મોરાજ ગામે રમેશભાઇ વરજાંગભાઇ સોલંકીના મકાન અંદર આરોપીઓ રમેશભાઇ વરજાંગભાઇ રાઠોડ, ભીખાભાઇ પુંજાભા સોંદરવા, કાનાભાઇ જીવાભાઇ વાજા, કરશનભાઇ વશરામભાઇ રાઠોડ, સુફિયાનભાઇ સુલ્તાનભાઇ મલેક, જયસુખભાઇ વરજાંગભાઇ રાઠોડ આરોપી નંબર થી રહે. મોરાજ તા. વેરાવળ તથા આરોપી (૭) કનકભાઇ ગોપાલભાઇ રામકબીર રહે. ઇણાજ તા. વેરાવળ તથા ઉકાભાઇ દેવાભાઇ પંડીત રહે. ધુસિયાચુનારાની ભઠ્ઠી પાસે તા. તાલાલા વાળાઓ રોકડા રૂ. ૩૪૧૨૦/- તથા મો.સા. નંગ-૪ કિંમત રૂ. ૭૦૦૦૦/- સાથે મળી કુલ રૂ. ૧,૦૪,૧૨૦/- ના મુદામાલ તથા ગંજીપત્તાના સાહિત્ય સાથે પકડાઇ જતા તમામ આરોપીઓ સામે જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.