પર્યુષણના મહાપર્વ નીમીતે મણિયાર દેરાસર માંડવી ચોક ખાતે ભકિત સંગીતની સરવાણી યોજાય હતો. આ સંગીત સંઘ્યામાં અંકુરભાઇ શાહએ પ્રભુના વિવિધ ભકિતમય રસોનુ ગુણગાન કરવામાં આવ્યું હતું.અંકુરભાઇ શાહ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમમાં શ્રાવકો અને શ્રાવીકો અણમોલ લાભ લીધો હતો ગુરુભવંતો ના દ્રષ્ટાતો આપી તમામ શ્રાવીક ભકિતમાલીન કરવામાં આવ્યા હતો. દેરાસર તમામ સંઘના લોકો ઉ5સ્થિત રહ્યા હતા.
અંકુરભાઈ શાહ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમમાં વિવિધ શ્રાવકોના તેમજ મહારાજ સાહેબોના દ્રષ્ટાંતો આપીને તમામ સરાવકોને ભક્તિમય બનાવ્યા હતા. દેરાસરમાં તમામ સંઘના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંગીત સંધ્યામાં પ્રભુના અનેક ગુણ ગાનો ગવાયા હતા ચિંતામણી પ્રભુ,મહાવીર સ્વામી વગેરે પ્રભુના જુદા જુદા દ્રષ્ટાંતો પણ અંકુરભાઈ શાહ દ્વારા અપાયા હતા.ઇન્ટરનેશનલ ભક્તિ કાર દ્વારા મણિયાર દેરાસર ભક્તિભાવથી ઝળહળી ઉઠ્યું હતું.
પ્રભુના નાદ સાથે ચિંતામણી પ્રભુ તથા મહાવીર સ્વામીના જય જય કાર સાથે તમામ સંઘના લોકો જૂમી ઉઠ્યા હતા. પર્યુષણના છઠ્ઠા દિવસે તમામ સંઘના લોકો શુદ્ધિકરણ માટે તપ, ત્યાગ અને શુદ્ધિકરણ માટે શ્રાવી કો ભાવુક થયા હતા અને પ્રેરણાદાઈ બન્યા હતા આમ અંકુરભાઈ શાહ દ્વારા કાર્યક્રમ અંતર્ગત જૈન ના તમામ સંઘ ના લોકો દ્વારા તપ ત્યાગ અને શુદ્ધિકરણ અંગે માર્ગદર્શિકા મેળવી હતી.
‘અબતક’ મીડિયાના માધ્યમથી ટીવી ચેનલ, યુ ટ્યુબ ચેનલ તેમજ ફેસબૂક ચેનલ થકી અનેક લોકોએ સંગીત સંધ્યાનો લાઈવ પ્રોગ્રામ નિહાળીઓ હતો.