ટેકસના ૨૫૫ કરોડના લક્ષ્યાંક સામે ‚રૂ.૧૨૫ કરોડની આવક: ૭૦ ટકા આવક માત્ર કેશલેસી
રાજકોટના પ્રામાણિક કરદાતાઓએ કેશલેસ પેમેન્ટ કરવામાં રાજયની તમામ મહાપાલિકાઓમાં નવો જ કિર્તીમાન રચી દીધો છે. ટેકસ બ્રાન્ચને ચાલુ સાલના બજેટમાં આવેલા ‚ા.૨૫૫ કરોડના લક્ષ્યાંક સામે બે માસમાં જ ૫૦ ટકા લક્ષ્યાંક સિધ્ધ ઈ ગયો છે અને ૧૨૫ કરોડ ‚પિયાની આવક વા પામી છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વેરામાં વ્યાજ માફી યોજના અને ૧૦ ટકા રીબેટ યોજનાની સ્કીમ બે દિવસ પૂર્વે જ પૂર્ણ ઈ છે જે અંતર્ગત ટેકસનો ૫૦ ટકા જેટલો ટાર્ગેટ પૂર્ણ ઈ ગયો છે. ૧,૭૧,૭૨૮ કરદાતાઓએ ટેકસ પેટે મહાપાલિકામાં ૧૨૫ કરોડ ‚પિયા જમા કરાવી દીધા છે. જે પૈકીનું ૭૦ ટકાી વધુ પેમેન્ટ કેશલેસી કરવામાં આવ્યું છે. જેમાં ૫૦ ટકા પેમેન્ટ ચેક મારફત અને ૨૧ ટકા પેમેન્ટ ક્રેડીટ કે ડેબીટ કાર્ડ મારફત મહાપાલિકાને પ્રાપ્ત યું છે.
ગુજરાતની તમામ આઠેય મહાપાલિકામાં આ એક ઈતિહાસ છે. ત્યાર સુધી કોઈ મહાપાલિકાને ટેકસની આવકમાં ૭૦ ટકાી વધુ ભરણું કેશલેસ પ્રાપ્ત યું ની. ૧.૭૧ લાખ કરદાતાઓ પૈકી ૯૩ હજાર કરદાતાઓએ રોકડ રકમી ટેકસનું ભરણ કર્યું છે જયારે ૯૦ હજાર કરદાતાઓએ ચેક કે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે. તેઓએ એવો પણ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે, આગામી ડિસેમબર માસ સુધીમાં જ મહાપાલિકા ટેકસનો લક્ષ્યાંક હાંસલ કરી લેશે. વ્યાજમાફી સહિતની યોજનાઓ આપવા છતાં જે લોકો વેરો ભરવાની તસ્દી લેતા ની તેઓ સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી હા ધરવામાં આવશે. હાલ રીઢા બાકીદારોની મિલકત સીલ કરવા સહિતની ઝુંબેશ ચાલી રહી છે. જે આગામી દિવસોમાં વધુ તેજ બનાવવામાં આવશે. અને પ્રમાણીક પણે વેરો ભરપાઈ કરતા કરદાતાઓ માટે અલગ અલગ યોજનાઓ લાવવામાં આવશે જેમાં પ્રામાણીક કરદાતઓને ભીનો તા સુકો કચરો અલગ અલગ આપવા માટે આગામી દિવસોમાં ડસ્ટબીનનું વિતરણ કરાશે.