યુનિવર્સિટી ખાતે બિઝનેસ ફિએસ્ટા માટે ઉભા કરાયેલા ૪૦ સ્ટોલમાં વિવિધ ઉત્પાદનોનું કરાયું વેંચાણ
એચ.એન.શુકલા કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ આયોજીત બિઝનેશ ફિયેસ્ટામાં વિર્દ્યાીઓએ વેપાર-વાણિજયના પ્રેકટીકલ પાઠ શીખ્યા હતા. કોલેજના છાત્રો માટે ઉભા કરાયેલા ૪૦ સ્ટોલમાં નોવેલ્ટી ફૂડ એન્ટીક આઈટમ, હાઈજેનીક ઉત્પાદનો સહિતનું વેંચાણમાં મુકાયું હતું. આ સમગ્ર કામગીરી વિર્દ્યાથી ઓએ પોતે જ પોતાના સાર્મયી કરી હતી. આ ફિયેસ્ટાનો ૨૦૦ ી ૩૦૦ વિર્દ્યાથી
ઓએ આનંદ લીધો હતો.
વિર્દ્યાીઓમાં રહેલી વ્યવસાયીકતા વિકસાવવા માટે એચ.એન. શુકલા કોલેજ દ્વારા યોજાયેલા આ ફિયેસ્ટા અંગે જાણકારી મેળવવા ‘અબતક’ની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફિયેસ્ટામાં સ્વીટ ઈન્સ્ટન્ટ મીકસને કરતી વિર્દ્યાથી ની ડોલી પોપટે જણાવ્યું હતું કે, જનરલી બધાને સ્વીટ બનાવતા આવડતું હોતુ ની પરંતુ ખાવું બધાને ગમે છે. ત્યારે ખાસ કરીને બાેયઝ તેમજ હોસ્ટેલાયઝ વિર્દ્યાીઓ પોતાની જ‚રીયાતને જાતે સંતોષી શકે તે માટે અમારા ગ્રુપે સ્વીટ ઈન્સ્ટન્ટ મિકસને રીપ્રેઝેન્ટ કરી છે. સ્વીટ એવી વસ્તુ છે કે જે ફટાફટ બનાવી શકાતી ની પરંતુ અમારી વેરાયટી રેડી ટુ મેક વેરાયટી છે. માત્ર પાણી ઉમેરીને ઝડપી સ્વિટ બની જાય છે. માર્કેટમાં ટોટલી ન્યુ ક્ધસેપ્ટ છે. હાલ અમારી સાત ી આઠ હાયજેનીક વેરાવટી છે. ભવિષ્યમાં આમાં ઘણી બધી વેરાયટી એક કરીશું.
વધુમાં સંકેત જોબનપુત્રાએ જણાવ્યું હતું કે અડદિયા પાક માત્ર ૧૫૦ મીલી લીટર પાણી ઉમેરીને માત્રને માત્ર ૧૦ ી ૧૫ મિનિટમાં રેડી ટુ ઈટ ઈ શકે છે. આ ઉપરાંત અમે સુઝીનો શીરો, મગની દાળનો શીરો, ચોકલેટ બરફ લાડુ, કોકોનેટ બરફી, કેક તા ગુલાબ જાંબુ બનાવ્યા હતા. બીએ સેમ-૪ના વિર્દ્યાીની સુરભી મહેતાએ જણાવ્યું હતું કે, હુ છેલ્લા ૪ વર્ષી ઘેર બેઠા સાડી વેચવાનો વેપાર કરી રહી છું. આજે સ્ટોલ પર વેંચાણ કરીને ખૂબ જ સારો અનુભવ યો હતો. મારા સ્ટોલનું નામ મહાદેવ લેડીઝવેર છે.
વધુમાં એચ એન શુકલાના વિર્દ્યાી ઋષભ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિઝનેશ ફિએસ્ટા દ્વારા કઈ રીતે માર્કેટમાં વેંચાણ કરવું અને લોકો પાસેી કઈ રીતે કામ લેવું તેનો અનુભવ યો. ઉપરાંત ટીમ, પ્રોડકટ અને વર્ક મેનેજમેન્ટ અંગે પણ વિસ્તૃત જાણકારી મળી અમારા સ્ટોલ પર મોર્ડન ફાસ્ટફૂડની આઈટમ્સનું સીલેકશન કર્યું છે.
આયોજનની વિશેષ માહિતી આપતા એચ.એન. શુકલાના ટ્રસ્ટી અને કેમ્પસ ડાયરેકટર સંજય વાધકે જણાવ્યું હતું કે, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા તા મેઈક ઈન ઈન્ડિયાની સાો સા સ્વચ્છ ભારત અભિયાનને