ભગવાનના અલૌકિક દર્શન, તપ-જપ આરાધનાથી ધન્ય બનતા ભાવિકો

ગઈકાલે મહાવીર સ્વામી જન્મોત્સવ પ્રસંગે શહેરનાં વિવિધ દેરાસરોમાં વિશિષ્ટ આંગી અને માતા ત્રિશલા દેવીને આવેલા ૧૪ સ્વપ્નોની ઉછામણી કરવામાં આવી હતી મહાવીર સ્વામી જિનાલયે ભગવાન પ્રભુને હીરા-મોતી જડીત લાખેણી આંગી તેમજ ફૂલોનો શણગાર કરાયો હતો. આ ઉપરાંત પ્રહલાદ પ્લોટ દેરાસરમાં તેમજ શ્રમજીવી કાચના જિનાલયે મહાવીર જન્મકલ્યાણક મહોત્સવે દિવ્ય અંગરચના કરવામાં આવી હતી.

prabhuji-special-body-composition-on-the-occasion-of-mahavir-birth-welfare

પર્યુષણ પર્વમાં સર્વે જૈન સમુદાયે તપ-જપ આરાધના કરી આત્માશુધ્ધિ માટે ઉપાસના કરી રહ્યા છે. શહેરના તમામ દેરાસરોમાં ભવ્યાતિભવ્ય મહાપ્રભુજીના અલૌકિક દિવ્ય દર્શન કરી ભાવિકો પાવન બની રહ્યા છે.

સુંદર થીમ ઉપર જૈન યુવક મંડળે કરી આંગી: મંડળના સભ્ય

prabhuji-special-body-composition-on-the-occasion-of-mahavir-birth-welfare
prabhuji-special-body-composition-on-the-occasion-of-mahavir-birth-welfare

જૈન યુવક મંડળના સભ્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. એટલે જૈનોમાં મહાવીર જન્મ વાંચન કહેવાય છે. આજના દિવસ પર્યુષણમાં મહાન ગણાય છે. એટલે સુશોભન કર્યું છે. ભગવાન કેવળજ્ઞાન કલ્યાણપામ્યા જે વ્રુજડવાટીકા નહિ ખેડુત જે બધુ હતુ એ થીમ ઉપર ઉપાસના જૈન યુવક મંડળના ભાઈઓની મહેનતથી એક આંગી તૈયાર કરવામા આવેલી હતી.

મહાવીર જન્મોત્સવ નિમિતે પ્રહલાદ પ્લોટ જિનાલયમાં વિશિષ્ટ આંગી: વિશાલ મહેતા

prabhuji-special-body-composition-on-the-occasion-of-mahavir-birth-welfare
prabhuji-special-body-composition-on-the-occasion-of-mahavir-birth-welfare

પર્યુષણ પર્વને લઈને શહેરનાં પ્રહલાદ પ્લોટ જીનાલય ખાતે વિશિષ્ટ આંગીના દર્શન રાખવામાં આવ્યા હતા જેમાં

પ્રહલાદ પ્લોટ દેરાસર યુવક મંડળના વિશાલભાઈ મહેતાએ જણાવ્યું હતુ કે મહાવીર કલ્યાણક નિમિતે આજે આંગી દર્શન રાખવામા આવ્યા હતા જેમાં રંગોળી તેમજ બાળકો દ્વારા નાટક ‚પે રજૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.